________________
&
૪૯ ૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે પણાને અભ્યાસ કરીએ છીએ, હજી અમારામાં ય કાંઈ ઠેકાણું નથી. તમે સંસારમાં ૬ 8 મોજમઝાદિ કરે અને અમે સમ્યગ્દષ્ટિ છીએ તેમ માનો તે તે બાપને મ લ છે?
પ્ર.- દુનિયા ની સુખ સંપત્તિ ન ગમે તેટલા માત્રથી સમ્યગ્દષ્ટિ કહેવાય ? ઉ– હા. જરૂર કહેવાય. તે કેવા ઉત્તમ છવ હોય!
પુણીયા શ્રાવકની વાત જાણે છે ને ? તેનાં સામાયિકનાં વખાણ ખુદ ભગવાને છે કર્યા કે, સામયિક તે પુણીયા શ્રાવકનું. તેને બે આનાથી અધિક મૂડી વધારવાનું મન ન હતું. અને તમે શું કરે છે? જે કટિપતિ ભિખારીની જેમ ભટકે તે કમી હોય? તમારે લહેર કરવી છે ને શ્રાવક કહેવરાવવું છે તે બને? અમે ય અહીં લહેર કરીએ, માન-પાનાદિમાંજ મઝા કરીએ તે અમારી પણ નકકી દુર્ગતિ થવાની છે. ભગવાન ખુદ કહી ગયા છે કે-જે સાધુઓ શ્રાવકની સારી સારી ભકિત લઈ જ કરે છે, ગપ્પા મારે છે. ભણતા-ગણુતા નથી, સંયમ સારું પાળતા નથી તે બધા દુર્ગતિમાં જ ન જવાના છે.
તમે બધા શ્રાવક છે ને? શ્રાવકકુળમાં જન્મેલા રે જ ભગવાનનાં દર્શન-પૂજન છે | ન કરે, સામાયિકાદિ ન કરે તે શ્રાવક કેમ કહેવાય? આજના તમારા કુળ નામનાં થઈ ગયાં. આજે જેનનું એક ઘર એવું મળે જયાં રાત્રિભોજન કેઈ કરતું ન હોય ! તમારા ઘરમાં રાત્રિભેજન ચાલુ છે ? ભગવાનનાં દર્શન પૂજનાદિ પણ ન કરે તેમ | બને ? તમારા દીકરા-દીકરી તેવાં હોય? તમારો છોકરો કમાય નહિ તે ન ચલાવે છે પણ ભગવાનનાં દર્શન-પૂજન ન કરે, સામવિકાદિ ન કરે તે ચલાવે-આ વાત ખરી છે? તમે બધા બાપ છે કે શત્રુ છે ?
આધ્યામભાવ પામવાના પંદર ગુણની વાત ચાલે છે, શ્રાવક કેની સાથે બેસે ? ઊઠે? કેમની સાથે વાતચીત કરે ? શ્રાવક, શ્રાવકને મળે ત્યારે ધર્મની જ વાત કરે.
તેની સાથે જ મિત્રતા હય, જે આત્માની આત્માના, હિતની વાત કરે. છે ધંધાદિ કયાં સુધી કરવા છે? ધંધાદિમાં ખાટું ન થાય તેની કાળજી રાખે. ભગ- 5 વાનના ભકતથી આ આ ન થાય” આવી વાત કરે તેની સાથે મૈત્રી સંબંધ હોય. આડીઅવળી વાત કરે, સંસારની પુષ્ટિની વાત કરે તેની સાથે તેને ફાવતું ન હોય. આ પહેલે ગુણ છે. શ્રાવક મળે તે વ્યાખ્યાન-પ્રતિક્રમણમાં કેમ નથી આવતા તેમ પૂછો
ને ? તમને પણ કેઈ આવું પૂછે તે ગમે ને? આવી દશા ન હોય તે શ્રાવક કહે. 8 વાય ? આ પહેલે ગુણ નથી તે આગળના ગુણે કઈ રીતે આવે ?
શ્રાવક મોટા વેપારીને મળે તે શું કરે? તેના ગુણ ગાય કે તેમને પણ હાથ ? જોડીને કહે કે-બજારનું શું કામ છે? મોટા શ્રીમંતને તમે બજારમાં કેમ જાવ છો