________________
3 વર્ષ ૭
ક. ૧૯ તા. ૧૦–૧–૧૯૯૫ :
તેમ કહેનાર કોઈ શ્રાવક છે? બધા માખણીયા જ ભેગા થયા છે? તમને શેઠીયા ગમે પણ ધર્મ કરનારે ગરીબ ગમે નહિ ને? ધમ કરનારે ગરીબ હોય તે તેને આગળ બેસાડોને? મેટો શ્રીમંત આવે તે સાધુને ય કાળજી રાખવી પડે. તેમને ખરાબ ન લાગે છે છે તેવું બેલિવું પડે. કદાચ વધારે બેલે તે સાધુને ય શીખામણ આપે કે-માટે શેઠી છે B છે, જરા સાચવીને બોલે !
પ્ર.– બાપને ન આપે.
ઉ. હું ન સાંભળું તે જુદી વાત. બાકી ઘણુ કહે છે કે આમની (મારી) પાસે ? જ જવું નહિ, માત્ર સાધુ થવાની જ વાત કરે છે. 8 ભગવાનને સાધુ તે તેની પાસે જે ન આદમી આવે તેને સાધુપણું જ સમન જાવે. સાધુપણા વિના પૂરેપૂરે ઘમ થાય જ નહિ. ભગવાને સાધુધર્મને જ ધર્મ કો { છે. શ્રાવક ધોને ધમધમ કહ્યો છે. તેમાં ધમ સરસવ જેટલો અને અધમ મેરૂ એટલે છે તે પણ ઊંચામાં ઊંચા સંવાસાનુમતિ શ્રાવકનો ! જેને સાધુધર્મની ઈચ્છા નહિ તેને ન શ્રાવક ધર્મ પણ અપાય નહિ, આપીએ તે અમે ય પાપના ભાગી બનીએ. તમે ભગઆ વાનના જીવનને વાંચ્યું છે? ભગવાને ભૂલ કરી તે રખડી ગયા . દુનિયાનું બધું જાણે # પણ જેમના શાસનમાં છે તે ભગવાનનું જીવન પણ જાણે છે ?
સંસારમાં જ આવે અને દુઃખ ન થાય તે શ્રાવક નહિ તેમ કહું તે પસંદ છે છે કે બહાર જઈને કહે કે-મહારાજને ધંધે નથી. બધાને અધમી કહે છે. સંસાર I સારો ચલાવવું હોય, મથી રહેવું હોય તે સાધુની વાત સાંભળવી પણ કરવી નહિ
તેમ ઘણુ બે છે અને માને પણ છે. તમારે છેકરે કહે કે મારે સાધુ થવું છે તે તે જ ૧ વાત તમને ગમે ખરી ? તમારાં સંતાનો ઝટ મોક્ષે જાય તે ભાવના ખરી? તમારે છે પણ વહેલા મે ક્ષે જવું છે? તમને સંસાર ગમતું નથી ને ? આ વાતમાં જ વધે પડે છે ને છે. જેની પાસે સુખ ન હોય તેને કદાચ સંસાર ન ગમે તે હજી બને. પણ જેની પાસે છે ! ઘણું સુખ હોય તેને સંસાર ન ગમે તે બને ? જેને સંસારમાં રહેવું ગમે સંસારનું છે સુખ ભોગવવું ગમે, સંપત્તિ-સાહ્યબી જ ગમે તેનામાં જેનપણું પણ ન હય, શ્રાવકપણું 4 પણ ન હોય, તે ભગવાનના સંઘમાં પણ ન હોઈ શકે. તમારી શી હાલત છે.
(ક્રમશ:)