SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ Ñ છે અને શાસકો ) DIGRESET 4.24681 FOSSINHO CLP Peerpong HD1210801 mi lll OUHOY exã BILLION PRU Nel Yuzo 47 EUDOA ella - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢક ૮jલ્લઇ) હેમેન્દ્રકુમાર સજwલાલ શe (૪જીદ્દ). કરેજચંદ્ર કીરચંદ જેઠ (431) | રાજાયે જ82 8% (જજ8) PAKINGS • દવા/ઉફ • ઝાઝાZI વિતા , શિવાય ૪ મ7) a છે વય ૭ ૨૦૫૧ પિષ સુદ – ૮ મંગળવાર તા. ૧૦-૧-૯૫ [અંક-૧૯ -- અધ્યાત્મભાવને પામવાના ગુણો : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પવન–ચે થું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૮-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ ભગવાનને માને અને મિક્ષની ઈરછા ન થાય તે ત્રણ કાળમાં બને. જેને સંસાર છે ગમે નહિ, મેક્ષ જ ગમે. મોક્ષ માટે જ મહેનત કરું તે ભાવ જન્મ, આત્માના 8 કલ્યાણની ઈચ્છા વિના બીજી કઈ ઈચ્છા જમે નહિં તેનું નામ અધ્યાત્મ છે. આજે તે આત્મા ભૂલાઈ ગયું છે, આ શરીરની જ મેંકાણ મંડાઈ છે. તમે પાપ કરે છે તે કા વિશ્રવા કરે છે ? પાપથી શું મળે? દુ:ખ દુખ જે એ છે? દુઃખ ન જોઇએ છે તે પાપ કરે ? આજે તે લે કે પણ કહે છે કે શ્રાવકે પણ અનીતિ આદિ પાપિ મ થી 8 કરે છે, તેથી ફજેતી થાય છે. ધર્મની શ્રદ્ધા ઘટતી જાય છે. શ્રાવકને જોઈ શ્રાવક $ 8 થવાનું મન થતું નથી. તે બધાનું મૂળ દુનિયાનું સુખ ખૂબ ગમે છે અને દુખ નથી કે છે ગમતું તે છે. દુનિયાની સુખ-સંપત્તિ જ સારી લાગે, મથી ભેગાવવા જેવી લાગે, 8 અધિક અધિક મેળવવા જેવી લાગે અને તે માટે જે કરવું પડે તે બધું મથી કરે તે જ બધા મિયાદષ્ટિ કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય ? તમે ક્યાં છે ? આપણા આત્મા માટે આપણે બેલી શકીએ કે-મારી શી દશા છે? જેને ? છે દુનિયાની સુખ-સંપત્તિ ગમે તે શ્રાવક કહે કે-હજી મારામાં ઠેકાણું નથી ! ઘણા રે સાધુઓને પણ થાય કે અમે ય કાંઈ કરતા નથી, બાળ ચેષ્ટા જ કરીએ છીએ, સાધુ- ૪ " ст x xxx
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy