________________
પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી
૦ ધર્મની રક્ષા માટે ધર્મ સામે આવતા આક્રમણ સામે અડગ પણે ઉભા રહેવાને
નિષેધ અહિંસા કદી જ કરતી નથી. ૦ તમારી શિથિલતા ખાતર સિદ્ધાંતને શિથિલ કરવાની કુટનીતિ અહીં નહિ ચાલે. ૦ શ્રી જૈન શાસનને માનનારાઓ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે ઉપાદેય છે, એમ
હરગીજ નહિ માને. • વસ્તી વધારવા જતાં સિદધાંત તૂટી જાય, એ કદી ન જ નિભાવાય. ૦ જગત આખું સંયોગ-વિયેગનું ધામ છે અને જગતમાં સંગ-વિયોગની જ મટી ધમાચકડી છે.
જડના મેગે જ જીવની ભારે માં ભારે ખાના ખરાબી કરી નાખી છે, છતાં પણ અજ્ઞાન જીવ જડના યુગમાં જ સુખ માનીને મથી રહ્યો છે, માટે જ જીવ
દુઃખી થાય છે. ૦ મેલે આત્મા પૂરેપૂરો ચોખો બને, એનું નામ છે મિક્ષ | ૦ સુખી જે હયાવાળો હોય તે ઇછે કે-“સો સુખી બને !” તેમ મારી ભાવના એ
જ છે કે-“સી લાયક બને અને સૌ સાધુ બને તે સૌથી સારું !” ૦ “સારું છું અને હું શું ?” તેમજ “હિતકર શું અને હાનિકારક શુ એને વિચાર કર્યા વિના, યુગની સાથે માત્ર આંખ મીંચીને જ દેડવું, એ તે મૂર્ખાઈ છે ! જીવનની બેટી બધી જરૂરિયાતને કાપી નાખવી, સંયમશીલ બનવું અને સંતોષથી
જીવવું. તે જ સાચા સુખી થવાનો સારો ઉપાય છે. ૦ રાગ જેટલા પ્રમાણમાં ઘટે એટલા પ્રમાણમાં સુખનો અનુભવ થાય. ૦ પરવશતાનું સાચું ભાન થઈ જાય તો ય દુ:ખ ઘણું ઘટી જાય. ૦ જયાં સદા રહેવાય નહિ, ત્યાં કદી પણ સદાનું સુખ સંભવે નહિ ! ૦ જીવે જીવવા જેવું એક ભગવાને કહેલું સાધુપણું જ છે. ૦ જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ ! ૦ જે ધર્મને પોતે જ ધકકે દે છે, એ વળી એ ધર્મની પ્રભાવના કરશે? એ ધર્મની
પ્રભાવના કરે કે અધર્મની !
૦
૦