________________
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
છે વિચારવાથી માલમ પડશે કે, ઝાંઝવાના જલ પ્રત્યે દેડતા એવા મૃગની પેઠે કયા પુરુઆ ષની મુગ્ધતા ? જે સ્થાન અને ઢાંકણના ભેદથી રસમાં કાંઈ વિશેષ નથી તે પછી છે રૂપ અને વેષાદિકના ભેદથી સ્ત્રીઓને વિષે શું ભેદ છે? જેમ કોઈ માણસ ભ્રાંતિથી { આકાશને વિષે અનેક ચંદ્રો દેખે છે, તેમ કામના ભ્રમથી ભ્રાંતિ પામેલા કામી પુરુષ છે સ્ત્રીઓને વિષે મેહ પામે છે. જેમ જેમ સૂર્ય સામું જોઈ રહેવાથી તેજવંત પત્થર R બળતે દેખાય છે, તેમ મૂઢ પુરૂષને સ્ત્રીને દર્શનથી કામાગ્નિ ઉત્પન્ન થાય છે. વળી તે
દેવ! તમે પ્રજાને માટે પિતાતુલ્ય છે અને સર્વનું સરખી રીતે રક્ષણ કરનાર છે તે છે છતાં પણ જે તમારાથી જ અન્યાયની પ્રવૃત્તિ ઉત્પન્ન થશે તે પછી અમૃતના સમૂહથી |
અંગારાની વૃદ્ધિ થઈ એમ કહેવાશે. વિષયસુખ નરકના દુખેની ખાણ, સુગતિ સંપત્તિ- 1 એની ગ્લાની અને પાપીઓને પડવાનું સ્થાન છે. વળી અન્યાયમાં પડેલાઓને વધારે શું કહીએ ? માટે હે રાજન્ ! પિતાના કુલાચારનું સ્મરણ કરી આ અવલા માગને ત્યાગ કરે.”
ભાગ્યશાલીઓ! વિચારે કે સતી એના હૈયામાં પિતાના શીલધર્મ ઉપર કે જે { અવિહડ પ્રેમ હોય છે. શીલધર્મના રક્ષણ વખતે તેમના હૈયામાંથી કેવી અદભૂત વાણી
નીકળે છે. સામામાં જે થેડી ય ગ્યતા હોય, તે તે ય ખરેખર સુધરી જાય છે. પિતાની જાતને દુર્ગતિના ખાડામાંથી બચાવે છે. આજે તે વિચાર-વાતે અને વર્તન ? છે સદાચારમાં અગ્નિ મૂકનારા થયા છે અને વિકારી-વિલાસી વાતાવરણે એવી વિષમ [ પરિસ્થિતિ પેદા કરી છે કે જેનું વર્ણન ન થાય ! આપણી આવી દશા ન થાય માટે દરેક જે પોતાની જ જાતથી સુધરવાને પ્રયત્ન કરે અને જગત સુધરે તે અમે સુધરીએ
તે ભાવનાને અળગી કરે તે આ કાળમાં પણ પિતાના ધર્મનું સારામાં સારું પાલન8 રક્ષણ-આરાધ થઈ શકે, આ જ ભાવના આપણે આ કથાનકમાંથી લેવાની છે.
મહાસ ની રોહિણી દેવીજીના આવાં મનેહર, પ્રબંધક વચન સાંભળીને દૂર થયું ! જ છે અજ્ઞાન અને મેહનાં પડલ જેના ઉત્પન્ન થયે છે વિવેકનો અંકુરો જેને, અને ઉઘ.! 5 ડયાં જ્ઞાન નેત્ર જેના એવા રાજાએ અન્યાયરૂપ છિદ્રને મટાડનારી એવી રહિણીની ક્ષમા ૬ માગી અને કહ્યું કે હે ભદ્ર ! પગલે પગલે દુરાચારને ઉપદેશ કરનારા ઘણું હોય છે, તે છે પણ સારા આચારને ઉપદેશ કરનારા કેઈ જ હોય છે. હવે આજથી પરમાથે કરીને છે તું મારી બેન અથવા ગુરુ છે. કારણ કે તે મારો દુટ યશરૂપ અંધારા કુવામાંથી ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે સતીની હયાપૂર્વક પ્રશંસા કરી, પુનઃ પુનઃ ખમાવી યથાયોગ્ય સત્કાર કરી રાજા પોતાના ઘરે ગયા.
ма