________________
દર ઃ : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણાપાસિકા વિશેષાંક
જવાનું બંધ રાખી. કામાગ્નિથી અતિ સતાપ પામતા પોતાના ઘરે પાછા ફર્યાં. કામી પુરુષમાંથી વિનય-વિવેક-લજજા દેશવટો જ લે છે, સારાસારની વિચારણા પયુ વિદાય લે છે. ચારે બાજુ અત્ર-તંત્ર-સર્વાંત્ર પેાતાનું કામનું પાત્ર જ દેખાય છે. આવું ડાવા છતાં પણ કામથી વિરામ પામનારા વિરલા જ હોય છે. પાતાનું સ્થાન માન મે। ભૂલેલા રાજાએ. વિશ્વાસુ દાસી દ્વારા ભેટ-સેગાદ સાથે સદેશા રાહિણીને મોકલાયે
ત્યારે દાસી આવીને રાહિણીને કહ્યુ કે-હે દેવી! આજે તમને સાફાતૂ કામદેવ પ્રસન્ન થયા છે. હે. સુભ્ર ! ખુદ નદરાજા પેાતે તારી ઇચ્છા કરે છે તે તેમના સંગથી તારી આ પવિત્ર એવી યૌવનવસ્થાને સફળ કર.' શીલ ધર્માંમાં અગ્નિ મૂકનારાં આવાં વચનો સાંભળતાં જ સતી રેષને પામી પણ તેને ગાપવી પેાતાનાં મનમાં વિચારવા લાગી કે–‘અહા ! પેાતાના કુલના ય વિચાર નહિ કરનારા આ રાજા, સાંકળના બંધન વિનાના મદોન્મત હાથીને પેઠે મારા શીલ રૂપ વૃક્ષને ઉખેડી નાખશે. માટે જ્યાં સુધી તે પેાતાની ધારણા ન છેડે ત્યાં સુધી તેને ઉપાયથી સમજાવું'.' અવુ. વિરી સતીએ મધુર વાણીથી દાસીને કહ્યુ` કે-‘હું સખી ! સ્ત્રીએ સ્વભાવથી જ સારા પુ·ષની ઇચ્છા કરે છે અને આ તા રાજા પેાતે જ મારી પ્રાથના કરે છે તે દૂધમાં સાકર ભળ્યા જેવુ થયુ. વળી રાજાનું અને મારું કુલ ન લ છે. માટે સૌભાગ્યવ ́ત રાજા આજે જ રાત્રિમાં ગુપ્ત રીતે અહી' મારા ઘેર આવે.' આ પ્રમાણે પ્રગટ કહી રાજાની ભેટ ગ્રહણ કરી, સામી બીજી ભેટ મેાકલાવી ખાનદથી તે દાસીને રવાના કરી. રાજા પણ તે સાંભળી આનંદિત થઇ ગયા. આખા દિવરા જેમ તેમ પસાર કર્યો!
રાત્રિના સમયે રાજા પણ શ્રંગાર સજીને રૅહિણીના ઘેર આવ્યો. રાહિણીની દાસીએએ તેને આદર સત્કાર કર્યાં. સિંહાસન ઉપર બેસાડાયા. થોડીવારમાં રાહિણી પણ તૈયાર થઇને આવી, જમીન તરફ નીચી નજર નાખી ઉભી રહી, રાજ તેને જોતાં જ જડ જેવા બની ગયા. રાજા કાંઇ મેલે તે પહેલાં જ રાહિણીએ દાસીએને આજ્ઞા કરી–૨ાજાને માટે રસોઇ લાવા ! રોહિણીએ જાતે જ દાસીએ જમવા માટે લાવેલ થાળને ફળાદિથી ભરી દીધા. અને રહિણીએ પહેલેથી જ સમજાવેલ દાસીએ નવાં નવાં વસ્ત્રથી ઢાંકી રાખેલા થાળા રાજાની આગળ મૂકયા, પછી જુદા જુદા થાળામાંથી જમતાં રાજાએ રસાઈના એક સરખા સ્વાદ જાણી, આશ્ચયથી રોહિણીને યુ કે–‘હૈ 'મુગ્ધ! શાકના સ્વાદની જેમ આ સર્વ પદાર્થો જુદા જુદા દેખાય છે પણ પરિણામે સ્વાદ તે એક જ માલુમ પડે છે,'
આ જ અવસરની રાહ જોતી રાહિણીએ રાજાને કહ્યુ -‘હે રાજન્ ! દિવેક સહિત