________________
ક
મહાસતી રોહિણું
–ગુણદશી છof we owe -
Bછે શ્રી જૈનશાસનને કથાનુયોગ પણ રત્નનો ભંડાર છે. જેની એક એક કથા પણ છે આત્માને ઘમંભિમુખ બનાવનારી છે. કથા માત્ર કાનને સારું લગાડવા સાંભળવાની કે વાંચવાની નથી પણ કથાપાત્રના પરમાર્થને જાણી તે તે ગુણાભિમુખ થવા સાંભળવાની છે. બાકી તે વ્યવહારમાં પણ અખા ભગતે કહેલી “કથા સુણી સુણી કુટયાં કાન તે યે 8 ના થયું બ્રહ્માન” વાત સાચી પડે! માટે જ ઉપકારી તારક મહાપુરુષો કહે છે કે- 9 ભાગ્યશાલીએ ! જેનશાસનની નાનામાં નાની કથા પણ એટલા માટે સાંભળવાની છે કે, હું આત્મા, અર્થ, કામની લાલસામાં જે ફર્યો છે તે છૂટી જાય, પાપવાસનાઓ ઘટે, વિષય છે તૃષ્ણાઓ નાશ પામે અને આ અસાર એવા સંસારને પ્રેમ સર્વથા છૂટી જાય અને ૨ મેક્ષને જ પ્રેમ પેદા થઈ જાય !? આવા શુભ ઈરાદે કથાઓ સાંભળવા-સંભળાવવામાં છે આવે તે તે આત્મામાં એવું અપૂવ શ્રદ્ધા બળ પેદા થાય કે, “મરવું પસંદ કરે પણ પોતે ગ્રહણ કરેલ નાનામાં નાના ધર્મને ત્યાગ હરગીજ ન જ કરે.” ધર્મનું પ્રાણની આપત્તિમાં પણ રક્ષણ કરનારા આત્માઓ સવ–પરના કલ્યાણના ભાગી બને છે. આ અંગે છે મહાસતી રોહિણીની વાત કરવી છે.
પાટલીપુત્ર નામના પ્રખ્યાત નગરમાં શ્રી નંદનામને પરાક્રમી રાજા રાજ્ય કરે છે છે. કુબેર સમ ન ઋદ્ધિવાળે એવો ધનાવહ નામને મહાશ્રીમંત ત્યાં વસે છે. તેને કલં. & કિત ચન્દ્રમાને ત્યાગ કરીને રોહિણી જાણે પૃથ્વી ઉપર મનુષ્યદેહે ન આવી હોય તેવી છે રોહિણી નામની પત્ની હતી.
માણસના લેભને થેભ હોતો નથી. દરેક કાળમાં લે ભી-અસંતેષી એવા આત્માઓ. 8 રહેવાના જ. આ ધનાવહ શ્રેષ્ઠી પણ વેપારને માટે પોતાની પ્રાણપ્રિયા પત્નીની રજા છે છે લઈ અન્ય દેશમાં ગયે, સતિ શિરોમણિ એવી રહિણી પણ પિતાની સખીઓ સાથે 8 ધર્મકાર્યોમાં જ મગ્ન બની દિવસો પસાર કરવા લાગી, સતી સ્ત્રીઓને આ જ ધર્મ આ હોય કે, પતિ પરદેશ હોય ત્યારે ધમકમમાં લયલીન બનવું જેથી ચંચલ એવું મન જ છે રૂપી મર્કટ કયાંય ભટકે નહિ કે કુદાકુદ કરે નહિ. ગ્રીષ્મઋતુ આવી, તે વખતે હું છે તેમાં ગ્રીષ્મઋતુના તાપથી બચવા ઉદ્યાનમાં કીડા કરવા જતા શ્રીનંદ રાજાએ, 8 જે પરસેવાથી પી ઠત ઠંડક માટે જાળીયામાં ઉભેલી આ સતી રહિણીને જોઈ, સુંદર રૂપ છે. લાવણ્યવાલી તેણીને જોતાં જ રાજા કામથી અત્યંત પીડિત થઈ ગયે અને ક્રીડા કરવા છે