SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી ૦ શાસ્ત્ર રક્ષણ કેનું કરે ? એના શાસનને જે સહન કરે તેનુંપહેલાં એ શાસન કરે, એને માને તેનું તે રક્ષણ કરે. ૦ દુરાગ્રહી જીવેને ઉપદેશને પ્રયત્ન કરે તે કુતરી પર કરતુરીના લેપની બરાબર છે. એ તે કસ્તુરીને ધુળમાં રગદળે ત્યારે જ એને ચેન પડે ! ૦ આજે બુદ્ધિમાં ભેદ થઈ ગયા છે સાચી શીખામણને લાયક આજે તમે નથી રહ્યા. 5 ભૂલ કાઢનારને ઉપકારી માનવાને બદલે દુશ્મન માનવાને ટેવાઈ ગયા છે. પણ ભૂલ કરનારને નમવાને ભાવ નહિ આવે ત્યાં સુધી આ સંસાર સાગર તરી નહિ શકાય. ૦ આપણા દેવ પણ બધું મૂકીને નીકળેલા. ગુરૂ પણ મુકીને નીકળેલા ભગવાન મહાવીરને પણ ઘર નહિ તેમની આજ્ઞામાં વિચરતા સાધુઓને પણ ઘર નહિ. જે વસ્તુ એ છે મહાપુરુષોએ તજી, ત્યાજય તરીકે જાહેર કરી તેમની પાસે તે જ વસ્તુની માગણી કરવી એ બુદ્ધિમત્તા કે મુખતા ? પણ તમે અર્થ-કામની લાલસામાં એટલા બધા ચકચૂર બન્યા છે કે બીજી વસ્તુઓ સાંભળવા તમારી પાસે હૃદય નથી, શક્તિ નથી. ૦ સત્ય અને અસત્યને વિવેક કરવા માટે તૈયાર થાઓ. સાંભળે નહિ, વિચારો નહિ અને વર્તન માટે તૈયાર ન કરે તે માર્ગની પ્રાપ્તિ કયાંથી થાય? ૦ શરીર ઉપર, ઈન્દ્રિય ઉપર વિચારો ઉપર, અને ભાવનાઓ ઉપર તમારી માલીકી છે નહિ તે તમે સ્વતંત્ર શી રીતે ? • જયાં સુધી વિષય વિલાસની લાલસાએ તેડશે નહિ, ભરાઈ રહેલી તુચ્છ માન્યતા છે ઓને નાશ કરશે નહિ, અર્થ-કામમાં જ રાચી–માચી રહેશો ને તે માટે અન્યાય, છે અનીતિ–પ્રપંચ, પાપ, હિંસા, છની કતલ આ બધું કરતાં કંપશે નહિ ત્યાં સુધી જિનેશ્વરના ધર્મને માટે તમે નાલાયક છે. દુઃખ લાગે તે ભલે લાગે, આ { બધું તમારામાં ન હોય તે હું રાજી થાઉં પણ હું જોઈ રહ્યો છું કે તમને છે પાપને ભય નથી. તમારાથી ન બને તે તમે હાથ જોડે પણ પાપને મારું ન માને.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy