SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૭ અંક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪: પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. માણેકચંદ શેઠ વિમળા શેઠાણું અને તે નગરનાં રાજા રાણી સંયમ લેવાની અશકિતથી ભારે દુઃખી થયાં પણ સમ્યકત્વ સહિત 5 ૧૨ વ્રતધારી બનવાં સજજ બની ગયાં. નેમદ શેઠે ૨૫ લાખ રૂપીયા ૭ ક્ષેમમાં જાહેર કર્યા. ગુરૂવર્ય શ્રી નિરંજના- 4 ચાર્યું કાઢેલા શુભ મુહત્ત પ્રતિષ્ઠાના બીજા જ દિને ભવ્ય મહોત્સવપૂર્વક ૬ એ ભાગ્યવાનોએ ભારે ઉમંગથી ચારિત્રગ્રહણ કર્યું. આ શુભ પ્રસંગને પામીને નગર જનોએ 5 કાયમી માંસ હાર-દારૂ આદિ વ્યસનને ત્યાગ કર્યો. ૬ રમે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન, સમ્યફચારિત્રનું પાલન અને ૪ B ૧૨ પ્રકારના તપથી ચડતે પરિણામે સંયમ ધર્મનું પાલન કર્યું અને પંડિત મરણે અપૂર્વ ૧ છે સમાધિ પૂર્વક નશ્વરદેહને ત્યજી સ્વર્ગને અલંકૃત કર્યું. અને મુક્તિ પ્રાપ્તિને નજીક બનાવી. છે 8 માણેકચંદ શેઠ-વિમલા શેઠાણી અને તે નગરનાં રાજા-રાણીએ ૧૨ વ્રતમય શ્રાવક છે છે ધર્મનું સું પાલન કરી અપૂર્વ શાસન પ્રભાવના કરી સમાધિપૂર્વક મરીને સદ્દગતિને { પામ્યાં અને મુકિતપ્રાપ્તિની સુલભતાને પામ્યાં. તત્વજ્ઞા-ધર્મપરિણત-શીલધર્મ અલંકૃતા એવી નયનાદેવીએ સ્વ જીવનને ધન્ય તે ન બનાવ્યું જ સાથે સ્વપતિ અને ઉભય સુપુત્રો, રાજા-રાણીના જીવનને પણ ધન્ય બનાવ્યું. અનેક ભવ્યામાઓનાં હૃદયમાં સમ્યગ્દર્શન અને યુગ બીજેનુ વાવેતર કર્યું. આ ધર્મ પરિણત નયનાબેનના જીવનને હૃદયસ્થ કરી સૌ વાચક જિન વચન દ્વારા સદ્દગુરૂના વેગને + સફળ બનાવી. યથાશકિત ધર્મસાધના દ્વારા માનવજીવનને ધન્ય બનાવે અને શાશ્વત શિવ સુખ પામવાનાં લોકેાર સૌભાગ્યના સવામી બને એજ એક શુભાભિલાષા. ઉપકાર કરવામાં આળસ ન કરવી लच्छी सहावचवला तओवि चयलं च जीविअं होइ । भावो तओवि चवलो उवयार विलंबणा किस ॥ લકમી સ્વભાવથી ચાલ છે, લકમી કરતાં જીવિત ચપલ છે અને તેના કરતાં મનના પરિણામ ચપલ છે માટે અન્યના ઉપકારમાં વિલંબ ન કરવું જોઈએ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy