________________
૧ ૬૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરને શ્રમણે પાસિકા વિશેષાંક છે
હવે ઘણુ કાળ બાદ વનાવહ પણ ઘણું ધન કમાઈને સ્વગૃહે આવ્યા, અને છે છે સતી એવી રહિણીને ઘણું જ સંતેષ પમાડે. એકવાર વાચાલ દાસી પૌથી ધનાવહે ! * પિતાને ત્યાં. આવેલા રાજાની વાત સાંભળી અને મનમાં વિચાર કર્યો કે, “શું ભૂખે છે. ક થયેલે વાંદરો પ્રાપ્ત થયેલા મધપુડાને અને કાગડે એકાંતમાં પ્રાપ્ત થતાં દહીંના 8 ૧ પાત્રને ચાખ્યા વિના છેડી દે ખરે? તે લાવણ્યરૂપ અમૃતના ઘડા સરખી આ મારી પ્રિયા છે 5 નંદરાજાનાં નેત્રના અતિથિપણાને પામી તે પછી તે શુધ્ધ શીલવાળી કેમ રહી હશે?” R છે ત્યારથી તે સંકલ્પ-વિકલ્પોથી વ્યાકુલ હૃદયવાળે થયે.
વર્ષાઋતુમાં જાણે બારે મેઘ ખાંગા ન થયા હોય તેમ સાત દિવસ પુધી અખંડ છે ધારાએ વરસાદ વરસ્યો જેથી ગંગાનદીનું પૂર પાટલીપુત્ર નગરના દરવાજા પાસે આવ્યું. મેં 8 અને પરચક્રના ભયથી જ ન હોય તેમ નગરજને ભયથી બચવા પૂરને ફલ-નવેવથી છે છે વધાવવા લાગ્યા પણ નદીનું પૂર જરા પણ પાછું ન હ યું. પણ છે દરવાજાની નજીક આવી પહોંચ્યું. રાજાએ નગરીને દરવાજો બંધ કરાવ્યું. તે 8 સમુદ્ર જેમ મર્યાદા ઉપર ચઢવા તૈયાર થાય તેમ નદીનું પૂર નગરીના કેટ . છે ઉપર ચઢવાને તૈયાર થયેલું જોઈ ભયથી રાજાએ ઈષ્ટ દેવતાનું સ્મરણ કર્યું અને ઈષ્ટ છે 8 દેવતાના કહેવાથી રાજાએ તત્કાલ રહિણીને બોલાવીને નગરીના દરવાજ ઉ ૨ ચઢાવી. જે
પછી રહિણીઓ પંચ પરમેષ્ઠીને નમસ્કારપૂર્વક હાથમાં જલ લઈને કેહે છે 8 ગંગે ! જે હું મન, વચન અને કાયાએ કરીને તારી પેઠે શુધ શીલવાળી હોઉ તે ગરૂડથી 8 { નાગની સેનાની પેઠે આ નગરથી નિવૃત્તિ પામ.' આટલું કહી પોતાના હાથને વિષે { રહેલું પાણી નદીમાં નાખવા માટે તૈયાર થાય છે તેટલામાં માયાની પેઠે તે પાણીનું આ પૂર અ ય થયું અને લોકેના હૈયામાંથી ભય પણ નિવૃત્ત થયે. તે વખતે “શીલનો છે છે મહિમા અપૂર્વ છે એમ દેવતાઓએ જયષ કર્યો અને ધનાવહ શેઠના હૃદયમાંથી પણ છે બેટા કુવિકલ્પ દૂર થઈ ગયા. છે . રહિણના ઉપદેશથી રાજા પણ જૈન ધર્મમાં પ્રીતિવાળે થશે. મહત્સવપૂર્વક છે { તેના ઘેર સી લઈ ગયા. ધનાવહ શેઠ આદિ અનેક નગરજનેએ સાક્ષાત શીલધર્મને છે પ્રભાવ નજરે જોવાથી મોક્ષલક્ષમીના કારણભૂત જૈન ધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે છે # હિણીએ જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી, પિતાના મનુષ્ય જન્મને સફળ કરી સદગતિને ઈ ૪ પામી અને પરંપરાએ નિર્વાણ સુખને પામશે.
શીલાધર્મના આરાધક આત્માઓને “તુઝે નમે તુજઝ ન તુઝ નમે છે કહી આપણેય આવાજ બનીએ તે ભાવના.