________________
છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | છે શ્રી વિજયાનંદ કમલ વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર, રાજતિલક
મહાદય સૂરિ સદગુરુ નમઃ | રળિયામણ રાજનગરના ઉપનગર
મજાના મેમનગર મધ્યે વિરાટ શ્રમણ સંઘસર્જક પિંડવાડાના પનોતા પુત્ર મરુધરરત્ન સુવિશાલગચ્છાદ્ધિપતિ 8 સ્વપૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની છે દિવ્યકૃપાથી પિંડવાડા (રાજ) નિવાસી સંઘવી શા. મેલાપચંદ હીરાચંદ પરિવાર છે & દ્વારા સ્વદ્રવ્યથી નિર્માપિત ભવ્ય શીખરબંધી જિનપ્રાસાદે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે આદિ અનેક જિનબિંબને ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ..
પાવન નિશ્રા સિદધાંતમહોદધિ સૂરિ “પ્રેમ” ના અજોડત૫ પ્રભાવક પટ્ટાલંકાર વિમાનતપની છે = ૧૦૦+૧૦૦+૮૧ ઓળીના વિક્રમસર્જક સમરાધક તપસ્વિ સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ
શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા જૈનશાસન તિધર સૂરી “રામ” છે ના પટ્ટધરન આજીવન ગુરુ ચરણે પાસક ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ 8 વિજય મહાદય સૂરીશ્વરજી મહારાજા આદિ સુવિશાલ મુનિગણુ... | મહોત્સવ પ્રારંભ - પેષ વદ ૧૨ શનિવાર, તા. ૨૮-૧-૯૫.
દીક્ષા કલ્યાણકને તથા વષીદાનને ભવ્ય વરઘોડે તેમજ અધિવાસના છે અંજનશલાકા મહા સુદ શુકવાર. તા. ૩-ર-૯૫
પ્રતિષ્ઠા દિને તથા દિક્ષા પ્રદાન : મહા સુદ ૬ રવિવાર, તા. ૫-૨-૯૫
મહત્સવ સ્થળ : શ્રી વણારસી નગરી, વર્ધમાન જૈન સંઘ ડ્રાઈવ-ઈન રેડ, મેમનગર, અમદાવાદ-પરે આ જક : શ્રી વર્ધમાન જૈન શ્વ. મૂતિ. સંઘ. ગુરૂકુલ સામે મેમનગર અમદાવાદ પર છે
તા.ક. પિતાના પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવવાં ઇરછુક પુણ્યાત્માઓએ છે પોષ સુદ ૫ સુધીમાં મેડામાં મેડા પ્રતિમાજી ઉપરનાં સરનામે પહોંચાડવા....