________________
,
હ
පරපපපපපපපපපපපපපපපපපපපපා 1 જ્ઞાન ગુણ ગંગા
'. – પ્રજ્ઞાંગ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ વત માન કાળમાં બકુશ અને કુશ લ ચારિત્રી છે તે અંગે. निग्गंथसिणायाणं पुलाय सहियाण तिण्ह वोच्छेओ । समणा बउसकुसीला जा तित्थं ताव होहिति ।।
(પ્રવચન સારવાર દ્વાર–૯૩, ગા. ૭૩૦) ચમકેવલી શ્રી જબૂસ્વામિ ભગવાન પછી બાવgિag' (ગા. ૬૯૩) વચનથી નિગ્રંથ, સ્નાતક અને પુલાક શ્રમણને વ્યવરછેદ-અભાવ થયે છે. જ્યારે બકુશ અને કુશીલ સ્વરૂપ શ્રમણે તીર્થ સુધી રહેવાના છે. વસતીનેf agઇ તિ” એ પ્રમાણે વચન પણ છે. અર્થાત્ બકુશ અને કુશીલ શ્રમણે તીર્થની હયાતિ સુધી રહેવાના છે.
- નિઝથાદિ પાંચમાં કોને કઈ પ્રતિસેવના-વિરાધના હોય તે અંગે. मुलुत्तर गुणविसया पडिसेवा सेवए पुलाए य । उत्तगुणेसु बउसो सेसा पडिसेवणा रहिया ।।
A
(પ્રવ. સારે દ્વાર–૯૩, ગા. ૭૨૯ આ જ ભાવની ગાથા શ્રી પંચનિગ્રંથી પ્રકરણમાં પણ છે તેની ટીકામાં કહ્યું છે કે-પુલાક શ્રમણની પ્રતિસેવના-વિરાધના અને કુશીલ શ્રમણની પ્રતિસેવન, મુલગુણ કે ઉત્તરગુણ બેમાંથી કેઈ એકની હોય છે. “ગુજારિયા ગુજરાતિસેવના, મૂત્રगुणानामुत्तरगुणानां चान्यतमस्य विराधना ।'
જયારે શ્રી તવા ભાગ્યમાં એમ કહ્યું છે કે
'प्रतिसेवना पञ्जनां मूलगुणानां रात्रिभाजन विरतिषष्ठानां पराभियोगाद् बलात्कारेणा म्यतमं प्रतिसेवमानः पुलाको भवति, 'मैथुनमैवेत्येके..... प्रतिसेवनाकुशीला मलगुणानविराधयन्नुत्तरगुणेषु काञ्जिद्विराधनां प्रतिसेवते ॥' (अध्याय-९, इत्युत्कम्
સૂ. ૪૬) ભાવાર્થ –“પ્રતિસેવના પાંચે સુલગુણ અને પછી રાત્રિભોજનવિરતિની બીજાના અભિયોગથી બળાત્કારથી કઈ પણ એકને વિરાધતે પ્રતિસેવના પુલાક થાય છે, જ્યારે કેટલાક એક માત્ર મૈથુનને જ સેવને પ્રતિસેવના પુલાક છે એમ કહે છે.
(અનુ. ટાઈટલ ૩ ઉપર)