________________
-
--
---
-
-
- - - -- - - - - - સમકિતના સડસઠ બોલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી -
–પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ.
" ભાગ-૧૧
(ગતાંકથી ચાલુ) પ્ર.-૧૩૦ તપનું અજીર્ણો શું કહ્યું છે ? ઉ. ક્રોધને તપનું અજીણું કહ્યું છે. પ્ર.-૧૩૧ તપનું ફળ શું કહ્યું છે? ઉ. નિર્જરને જ તપનું ફળ કહ્યું છે. “તવા નિર્નરે તિ વવના ! પ્ર.-૧૩૨ સાચી નિર્જરા પણ કયારે થાય? 9. વિશુદ્ધ કેટિના તપ કરાય તે. પ્ર–૧૩૩ વિશુદ્ધ કેટિને તપ કયારે બને?
લ. મહામહોપાધ્યાય શ્રી યશે વિજયજી ગણિવર્ય* “જ્ઞાનસારમાં વિશુદ્ધ કેટિના તપનું સ્વરૂપ વર્ણવતા ફરમાવ્યું છે કે
"यत्र ब्रह्म जिनर्चा च कसायाणां तथा हितिः । સાનુધા નિનાફા તત્ત: શુદ્ધમિધ્યરે છે”
(ત અષ્ટક લે. ૬) જેમાં મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન છે, શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિત છે, કષાયની હાનિ છે અને જયાં સુધી મુકિત ન થાય ત્યાં સુધી જિનાજ્ઞા સાથેને સાથે જ રહે છે–સાનુબવા જિનાજ્ઞા છે તે તપને શુદ્ધ કેટિને જપ કહ્યો છે.
પ્ર.-૧૩૪ નિરાશંસ ભાવે તપ કરવાનું કયાં કહ્યું છે? ઉ. આગમમાં આ વાત તે કહી જ છે પણ શ્રી કશ કાલિક સૂત્રમ પણ કહ્યું છે કે
"चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा नो इहलोगट्टयाए तंवमहिटिजा, नो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, नो कित्ति-वण्ण-सद्दसिलोगट्टयाए तवमहिट्ठिज्जा,
नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठिज्जा, चउत्थं पयंभवइ, भवइ य एत्थ सिलोगो * વિવિઠ્ઠ તવ રણ જ નિ,
भवइ निरासए निज्जरट्ठिए । तव सा धुणइ पुराण-पावर्ग, जुत्तो सया तव-समाहिए ।