________________
વર્ષ ૭ અંક ૧૮ તા. ૩-૧-૯૫
: ૪૭૩
તપ સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે-ધમ્મિલની જેમ આ લોકનાં સુખ લબ્ધિ આદિ પ્રગટાવવા નિમિત્ત તપને નહિ કર, બ્રહ્મદત્તની જેમ અન્ય જન્મમાં સુખ-ભેગાદિ સામગ્રી મેળવવાની ઈચ્છાથી ત૫ નહિ કરવો, અર્થાત્ આ લેક કે પરલેકના ફળની આશંસા પૂર્વક તપ કર. એ રીતે સર્વદિવ્યાપી ખ્યાતિ રૂપ કીર્તિની, એક દિશાવ્યાપી ખ્યાતિ રૂ૫ વર્ણવાદની, અદ્ધમ્િ વ્યાપી ખ્યાતિ રૂપ શબ્દની અને તે જ સ્થાને સ્તુતિ થવી વગેરે પ્રશંસાની આશંસાથી પણ તપ કરે નહિ. અને એક માત્ર કમ નિર્જરા સિવાય બીજી કઈ પણ આશાએ તપ કરે નહિ. એ પ્રમાણે આ ચોથું પદ સમાધિરૂપ છે. આ વિષયને સંગ્રહ કલેક પણ આ પ્રમાણે છે કે-“અનશન વગેરેની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશિષ્ટ એવા તપમાં રકત જે સાધુ નિત્ય આ લેક, પરલોકની સવ આશાએ રહિત કેવળ નિર્જરીને અથા હોય છે તે હંમેશા તપ સમાધિથી. આનંદથી-યુકત વિવિધ તપ વડે જૂનાં પાપોને-કર્મોને નિજરે છે. (નવાં બાંધતું નથી અને ક્રમશઃ બધાં જ કર્મોથી મુકત થાય છે.)
પ્ર -૧૩૫. છઠ્ઠા પ્રભાવકનું દૃષ્ટાંત સાથે સ્વરૂપ જણાવે.
ઉ. જેઓને પ્રાપ્તિ આદિ વિદ્યાદેવીએ, આકાશગામિની આદિ લબ્ધિઓ, પ્રભાવક મંત્રે સહાયક હોય છે અને તેના દ્વારા અવસરે શ્રી વજસ્વામિ મહારાજાની જેમ શાસનની પ્રભાવના કરે છે તે વિદ્યાવાન નામને છઠ્ઠો પ્રભાવક છે.
.-૧૩૬ શ્રી વજસ્વામિજી મહારાજાને તે પ્રસંગ ટુંકમાં જણાવે. ઉ. એકવાર દુષ્કાળના સમયમાં શ્રી સંઘને વિદ્યાથી વિમુલા પટ ઉપર બેસાડી સુકાળવાળા પ્રદેશમાં લઈ ગયા. તે નગરનો રાજા બૌધ ધર્મને અનુયાયી હતું. તેમજ પ્રજાને પણ મટે ભાગ બી દ્વધર્મને જ અનુયાયી હવા સાથે આહતો ઉપર ઠેષભાવ ધરાવતું હતું તેથી આઈ તેને પુપા પણ ન મળી શકે તે હુકમ રાજ પાસે કરાવે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસેમાં પુષ્પો વિના પ્રભુજીની ભકિત કઈ રીતના થાય ? તેથી શ્રી સંઘ યુગ પ્રધાન એવા શ્રી વજ સ્વામિજી મહારાજાને વિનંતિ કરી, કે–અમને પુપે મળે અને ભગવાનની ભકિત કરીએ તેવી વ્યવસ્થા કરાવે. તેથી વિશિષ્ટ શ્રુત રૂપાની એવા શ્રી વજસ્વામિજી મહારાજ, આકાશગામિની લબ્ધિ દ્વારા પિતાના પિતાના મિત્ર પાસે મહાસન વનમાં ગયા અને તેણે પણ આવાગમનનું કારણ પૂછતા-પુપની જરૂર છે તેમ જણાવતા, વીસેક લાખ જેટલા તૈયાર છુ આપ્યા. અને ત્યાંથી પવહદમાં શ્રી દેવની પાસે જઈ તેની પાસેથી પણ પુષ્પ ગ્રહણ કર્યા અને પછી તિર્યકજુભક દેએ વિફર્વેલ વિમાનમાં બેસી, ગીત,-વાજિના નાદ પૂર્વક, મહા મહોત્સવ પૂર્વક સુભિક્ષ નગરમાં આવ્યા અને શ્રાવકેને પુપ આપ્યા. તે જોઈ રાજા પણ પ્રતિબંધ પાયે, અને નગરજને પણ પ્રતિબંધ પામ્યા,