________________
૪૬૪ *
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૫૨) પલને મત્સ્ય આકાશમાંથી પડશે. ત્યારે શ્રી આચાર્ય મહારાજે જણાવ્યું કે બાવર (૫૨) પલને નહિ પણ તેમાં થોડા ઓછા પલને પડશે. શ્રી આચાર્ય મહારાજાની વાત સત્ય પડી. તેથી રાજ જૈન ધર્મને રાગી થયે. વરાહમિહિર બે ય વાર પેટે પડવાથી શ્રી જૈન ધર્મને અત્યંત દ્રષી થયો.
આ રીતના શ્રી ભદ્રબાહસ્વામિજી મહારાજાએ નિમિત્ત શાસકારા, રાજને જૈન ધર્મને અનુયાયી બનાવવા સાથે શાસનની સુંદર પ્રભાવના કરી.
પ્રહ આ દષ્ટાંતનું તાત્પર્ય જણાવે.
ઉ૦ શ્રી જૈનમુનિએ તિષ, નિમિત્ત, રવપ્નશાસ્ત્ર, શકુન હસ્તરેખા, તલ આદિ લક્ષણનું સાંગે પાંગ જ્ઞાન ધરાવતા હોય છે. પણ સંસારના કયારે પણ તેને ઉપયોગ કરતા જ નથી, ભૂલેચૂકે ય તે ઉપયોગ ન થઈ જાય તેની પૂરી કાળજી
ખે છે. માત્ર આવા પ્રસંગેએ, જગતમાં શ્રી જૈન શાસનને ઉદ્યત થાય ત્યારે જ તેને ઉપયોગ કરે છે.
પ્ર. વર્તામાનમાં પણ આવું જોવા મળે છે?
ઉ. હા, શ્રી જિન મંદિરાદિના ખાત કે શીલા સ્થાપનના મુહર્તી સુવિહિતે. સ્વયં કાઢી આપતા નથી પરંતુ અન્ય પાસેથી શ્રાવકે કઢાવી લાવ્યા હોય તે માત્ર જોઈ આપે છે. -
પ્ર૦ શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજના જીવનને જ્ઞાન દાનને પ્રસંગ ટુંકમાં જણ.
ઉ૦ શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજ, નેપાલ દેશમાં મહાપ્રાણાયમ દાન કરી રહ્યા હતા. જેના પ્રતાપે ચૌદ પૂર્વેના માત્ર અંતમુહૂર્તમાં જ પાઠ કરી શકાય. શ્રી સંઘની આજ્ઞાથી, શ્રી સ્થૂલભદ્રજી સ્વામિ મહારાજા ૫૦૦ મુનિઓને પૂર્વના જ્ઞાનને અભ્યાસ કરાવી રહ્યા છે. માત્ર એક શ્રી સ્થૂલભદ્રજી સ્વામિ મહારાજ સિવાય બીજ બધા ખિન્ન થઈ ચાલ્યા ગયા છે. સાત વાચના દ્વારા તેઓને દશ પૂર્વનું અધ્યયન કરાવ્યું.
એકવાર શ્રી સ્થૂલભજી મહારાજ, ગુજ્ઞાથી અમુક જગ્યાએ સ્વાધ્યાય કરી રહ્યા છે. તે વખતે તેમની યક્ષા આદિ સાત સંસારી સંબંધે બહેન સાધ્વીએ વંદનાથે આવી. ગુરૂ મહારાજના કહેવાથી જ્યાં સવાધ્યાય કરી રહ્યા છે તે જગ્યાએ આવી. તે વખતે શ્રી સ્થૂલભદ્રજીએ મહારાજાને પિતાના જ્ઞાનને પરચે બતાવવાનું મન થયું. તેથી સિંહને આ ધારણ કરીને રહ્યા. તે વખતે સાતેય બહેન સાધવીજીઓએ સિંહને