________________
વર્ષ ૭ અંક ૧૭ તા. ૨૦-૧૨-૧૯૯૪ :
જતાં, ભરાઈને પાછી આવી, ગુરુ મહારાજાને વાત કરી. તેઓ કહે, તમે પુના જાવ. ફરીથી જઈ શ્રી સ્થૂલભદ્રજી સ્વામિજીને વંદનાદિ કરી પાછી ચાલી ગઈ.
જયારે તેઓ વાચના લેવા આવ્યા ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજાએ કહ્યું કે-“અચાખ્યોતિ ' ! વિચાર કરતાં પોતાની ભૂલ સમજાઈ માફી માગી. અને શ્રી સંઘના આગ્રહથી જ બાકીના ચાર પૂર્વનું જ્ઞાન મૂલથી આપ્યું, બીજાને નહિ આપવાની શરતે. કારણ પડતે કાળ આવે છે, કે, જી પચાવી શકે તેવા નથી માટે.
આ પ્રસંગને એટલે જ બેધ છે કે જ્ઞાન પણ પાત્રને જ આપવાનું છે, તે અપાત્રને નહિ. આ પાત્રને આપેલું જ્ઞાન, જ્ઞાનને અને તે અપાત્રને બનેને નાશ કરનારૂં બને છે. જેમ કાચા ઘડામાં નાંખેલું પાણી, ઘડાને અને પાણીનો નાશ કરે છે તેની જેમ અપાત્રમાં આ પેલું જ્ઞાન બને છે. ચોર્યાસી ચોવીસી સુધી જેએનું નામ અમર રહેવાનું છે. તેવા શ્રી સ્થૂલભદ્રજી સ્વાનિ મહારાજાને પણ જે જ્ઞાનને પર બતાવવાનું મન થયું. તે આજ કાલ સામાન્ય જાણનારને તે જ્ઞાન કુટી નીકળે તેમાં નવાઈ નથી. અગ્ય જીવના હિતને માટેની આ વાત છે. આ વાત સમજાવવાની પણ ચોગ્ય-અથી છને જ છે, બીજા તે આમાંથી પણ શાસ્ત્રકાર પરમષિએને જ દોષ કાઢશે
પ્ર. પાંચમાં પ્રભાવકનું સામાન્યથી સ્વરુપ જણાવો.
ઉ૦ આ લેક કે પરલેકના કેઈપણ સુખ-સામગ્રી-સાહ્યબી આદિની ઈચ્છા વિના, નિરાસભાવે, ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ વિપ્રકૃષ્ટ એટલે અઠ્ઠમ કે અઠ્ઠમથી ઉપર કઠોર-દુકર તપને જે કરનાર હોય તેને પાંચમે તપસ્વી નામને પ્રભાવક કહ્યો છે.
પ્ર. અહી તપસ્વીના કયા કયા વિશેષણો આપ્યા છે?
ઉ૦ આજ્ઞા મુજબના ત૫ ગુણથી જે દિપેશેભે છે, ધર્મના મુળીયાને રેપે છે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને કયારેય લેપતે નથી પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે, કર્મ બંધનના જે કારણે-આશ્ર તેનાથી દૂર રહે છે અને કયારેય પણ કોઈને તે કરતો નથી–આવા વિશેષણથી યુકત તપસ્વીને પાંચમો પ્રભાવક કહ્યો છે. (ક્રમશ)
સુધારે :
જે, શા. અંક ૧૫ પેજ ૪૧૫ ઉપર સહકાર અને આભારમાં બેરીવલીની રકમ પૂ. આ. શ્રી પ્રભાકર સૂ, મ.ના ઉપદેશ છપાયેલ છે તેને બદલે તે રકમ પૂ. મુ. શ્રી અક્ષય વિ.મ, ના ઉપદેશથી એમ વાંચવું.