________________
• 3138
સતના સડસઠ એલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
*********::53
--પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
XBXXXXX:::
ભાગ-૧૧
(ગતાંકથી ચાલુ)
પ્ર૦ રાજાને કઈ રીતના પ્રતિષ્ઠધ પમાડયે તે વાત સામાન્યથી જણાવે. ઉ॰ વરાહમિહિર અને ભદ્રબાહુ બન્ને બ્રહ્મગૢાએ પ્રતિષ્ઠધ પામી શ્રી જૈનદીક્ષાને અ'ગીકાર કરી. ગુર્વાદિના વિનયથી થેાડા જ કાળમાં શાસ્ત્રના પારગામી થયા, તેમાં શ્રી ભદ્રભાહુસ્વામિજી મહારાજા નાના હોવા છતાં ઘણા ગુણસંપન્ન અને યાગ્યતાવાળા હોવાથી ગુરૂ મહારાજે તેએને આચાર્ય પદવી આપી પોતાના પદ ઉપર આરૂઢ કર્યા. તેથી કેપથી વરાહમિહિરે દીક્ષાના ત્યાગ કર્યાં અને જૈનધર્મ ના દ્વેષી થઇ જયાતિષાદિ વડે પેાતાના નિર્વાહ ચલ વવા લાગ્યું.
d
એકાર રાજાને ત્યાં પુત્રના જન્મ થયા, વરાહમિહિરે તેની જન્મપત્રિકા કાઢી સે વર્ષના દીધા વાળા જાન્યા. બધા લેાકેા તેથી રાજાની પાસે જઇ આશીર્વાદાદ આપવા લાગ્યા. શ્રી જૈન સાધુઓ તેા બધા લેાક વ્યવહારથી પર હોય છે. અને લેાકેાત્તર મર્યા દાના પાલક હોય છે. તેથી જૈન ધર્મ ઉપરના દ્વષને કારણે આ નિમિત્ત પામી વરાહુમિહિર રાજાના કાન ભંભેર્યા કે, આ જૈન મહિ એ કેવા વ્યવહારના પણુ અજાણ છે. બધા ધર્મોવાળા આવી ગયા પશુ તેઓ આવ્યા નહિ. આ વાતની શ્રાવકાએ ચાતુર્માસ બિરાજમાન શ્રી ભદ્રંબાહુસ્વામિજી મહારાજાને વાત કરી તે તેઓએ જણાવ્યું કે“રાજાને કહેડા કે તમારા આ પુત્ર સાતમા દિવસે બિલાડીથા મરણ પામશે તેથી તે વખતે રાજાને શાક દૂર કરવા આવીશું. બે વાર નાહકનુ આવવુ.-જવુ શા કામનું?” આ સાંભળી રાજાએ નગરમાંથી બધી બિલાડી દૂર કરાવી. પણ સાતમા દિવસે ધાવ માતા બાલક સ્તનપાન કરાવી રહી છે તે જ વખતે બિલાડીના આકારવાળી બારણા ઉપરથી અગલા-ભૂગળ પડી અને નાના બાલકના મસ્તક પર પડવાથી તૂર્ત જ તે બાલક મરતે પામ્યે. શેકાતુર એવા રાજાના શેકને શ્રી માચાય ભગવંતે આવી દૂર કર્યાં. રાજાએ પૂછ્યુ કે-તમારી બધી વાત સત્ય ઠરી પણ બિલાડીથી મૃત્યુ. તેમાં કેમ વિસવાદ થયે . ત્યારે શ્રી આચાર્ય મહારાજે તે ભૂગળ મંગાવી અને તેના પર બિલાડીના સુખના આકાર જોઇ, રાજાને તેએના જ્ઞાનની પૂરી હું યાથી બહુમાન થયું
પ્રતીતિ થઈ. તેમના ઉપર
તેવી જ રીતના એકવાર વરાહમિહિરે રાજાને કહ્યુ કે, અમુક દિવસે ખાવન