________________
ઉ - - - -- - - -- - - @@ - - - - સમકિતના સડસઠ બેલની
–પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ના ની
2
કલાકના ભાગ-૧૦
(ગતાંકથી ચાલુ) પ્ર-૧૬ બીજા પ્રભાવકનું સ્વરૂપ સમજાવે.
ઉ-વર્મકથી તે બીજો પ્રભાવક છે. જેની ધર્મકથા અમેઘ હોય છે. પિતાના ઉપદેશ વડે લે કેને ધર્મસંમુખ તે બનાવે છે પણ હૃદયમાં જે જે સંદેહ-શંકા પેદા થાય તેને પણ દૂર કરે છે. શ્રોતાને એમજ લાગે કે, મારા મનની જ વાત જાણે કહી રહ્યા છે. જે ક્ષીરાશવાદિ લબ્ધિ સંપન પણ હેવાથી મેઘના જેવી ગંભીર વાણી વડે આક્ષે પણી, વિક્ષેપની સંવેગીની અને નિવેદની રૂપ ચાર પ્રકારની ધર્મ કથા વડે લોકોના હદય-મનને આનંદિત કરવા સાથે સન્માર્ગની સન્મુખ બનાવે છે.
ચાર પ્રકારના અનુગમાં ધર્મકથાનુગ પણ તેટલું જ મહત્વનું છે. તે કાણે જ દશ પૂર્વધર મહર્ષિએને અમેઘ દેશના શકિતના સ્વામી હોવાથી માત્ર પકારરૂપ શ્રી જિનકપ સ્વીકારવાને શાએ નિષેધ કર્યો છે. ધર્મકથાનુયોગ પણ ભવ્યાત્માઓને માર્ગાભિમુખ બનાવવાની સાથે બુધ-પ્રબુદધ બનાવવાનું શ્રેષ્ઠતમ સાધન છે. કહેનારા ગીતાર્થ હેવાથી શ્રોતા જરાપણ ઊંધે ભાવ લઈ જતા નથી તેઓ પણ વિવેકી બને છે. અને કથામાંથી પણ સાચું તત્વ–સાચે પરમાર્થ સમજી પિતાનું પણ આત્મકલ્યાણ સાધે છે.
પ્ર-૧૧૭ તેમાં જે દષ્ટાન્ન આપ્યું છે તે સામાન્યથી જણાવે. ઉ-ધર્મકથામાં શ્રી નંદિષેણ મહર્ષિનું દષ્ટાંત આપ્યું છે.
શ્રી નંદિષણ એ પરમહંત શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર છે. થરમતીથપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ પરમાત્માની દેશના સાંભળી વૈરાગ્યવાસિત બની પ્રવ્રયા ગ્રહણ કરવા સમુસુક બન્યા છે. ભગવાન ખુદ તેમને મના કરે છે કે, હજી વાર છે અને શાસનદેવી પણ કહે છે કે-તમારે હજી ભેગાવતિ કર્મ બાકી છે માટે વાર છે. તે પણ મક્કમ બની જાતે જ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા ગ્રહણ કરે છે. ભાવિભાવ જાણી ભાગવાન મૌન રહે છે. દીક્ષા લીધા પછી તપ અને સ્વાધ્યાયમાં જ મગ્ન બને છે. તીવ્ર ભેગાવલિ કર્મને ઉદય થાય છે તે નિષ્ફળ કરવા વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ વડે આત્માને કિમે છે. “ત્રતભંગ કરવા કરતાં મરવું સારૂં' એ ન્યાયે મરવા માટે તૈયાર થાય છે પણ તેમના પુયે ખેંચાયેલી શાસનદેવી બચાવી લે છે–પ્રયત્ન નિષ્ફળ કરે છે.