________________
૪૩૮ +
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એક વાર તપના પારણે ભૂલથી વેશ્યાના ગૃહે જઈ “ધમ લાભ કહે છે ત્યારે તે વેશ્યા કહે છે કે અહીં તે “અર્થલાભની જરૂર છે. તે જ વખતે ચારિત્ર મેહનીય કર્મ ઉદયમાં આવે છે અને અભિમાનમાં ચઢી તપથી પ્રાપ્ત લબ્ધિથી તૃણ તેડી ૧૨ ક્રોડ સુવર્ણની વૃદ્ધિ કરે છે. વેશ્યાની આજીજીથી કર્મોદયના કારણે તેની વાતને સ્વીકાર કરી ત્યાં રહેવાનું નકકી કરે છે. ચારિત્રથી પતિત પામવા છતાં પણ ભગવાનના માર્ગની અવિહડ શ્રદ્ધા સ્વરૂપ સફવ રત્ન હયામાં દેદીપ્યમાન હવાથી વેશ્યાને કહે છે કે-રાજ દશ જનને પ્રતિબંધ કર્યા પછી જ ભોજન કરીશ.” આથી જ તેમના હૈયામાં જે સમ્યગ્ધની વાસના છે તે જણાઈ આવે છે. વેશ્યાના ઘરે કેવા કેવા લોકો આવે તે સુવિદિત જ છે. વેશ્યાના ઘરે રહી જ દશ જણને પ્રતિબંધ કરી, ભગવાનને માર્ગ ગ્રહણ કરાવે તે નાનુસુનું કામ નથી જ. “દિષેણુ મહર્ષિ પડ્યા અને વેશ્યાના ઘરે રહ્યા” આટલું જ જાણનાર-માનનાર-કહેનારની શ્રધ્ધામાં શંકા પડે તેવું છે. આવું કામ બાર-બાર વર્ષ સુધી કર્યું. છેલ્લે નવ પ્રતિબંધ પામ્યા, દશમે પામતે નથી, સમય વીતે છે ત્યારે વેશ્યા મશ્કરીમાં કહે કે, દશમા તમે! તે તે જ સમયે ભેગાવલિ કર્મ ક્ષીણ થવાથી પિતે જાગે છે, ભગવાન પાસે આવી આલોચના કરી પુનઃ ચરિત્રને સ્વીકાર કરી, નિરતિચાર પાળી પિતાનું આત્મકલ્યાણ સાધે છે.
પ્ર-૧૧૮ ત્રીજા પ્રભાવકનું સવરૂપ જણાવો. 'ઉ-વાઢીને ત્રીજો પ્રભાવક કહ્યો છે. ભગવાનના માર્ગ આગમથી પરિકર્મિત મતિવાળે અને તીકણ-કુશાગ્ર બુધિ સંપન હોવાના કારણે દિગ્ગજ એવા મૂર્ધન્ય પંડિતથી પણ અપરાજિત પ્રજ્ઞાવાળો જે હોય તેને વાદ્ય કહ્યો છે અર્થાત્ ભગવાનના શાસનમાર્ગની રક્ષાના સમયે વાદને પ્રસંગ ઊભું થાય ત્યારે પ્રતિવાદીની સામે મધ્યસ્થ સભ્ય જનનીસભાપતિની સમક્ષ રવાપાનું મંડન અને પ્રતિવાદીના પક્ષનું ખંડન એવી એવી યુક્તિદલીલથી કરે કે પ્રતિવાદીની બધી યુક્તિએનું ખંડન કરે અને પ્રતિવાદી તેમને એકપણ યુકિતને પ્રતિકાર પણ ન કરી શકે અને શાસનને જયજયકાર કરે-જયલક્ષમીને પ્રાપ્ત કરે
નિરૂપમવાઢ લબ્ધિવાળો હોવાથી વાચાળવાદીઓના સમૂહ વડે પણ જેની વાણું પરાસ્ત ન થાય તે વાદી.
પ્ર-૧૧૯ ત્રીજ પ્રભાવકમાં કહેલ દષ્ટ ખ્ત સામાન્યથી જણાવો.
ઉ–ત્રીજ, પ્રભાવકમાં શ્રી મહલવાદીનું દષ્ટાન્ન આપ્યું છે. તેઓ સંસારી અવસ્થામાં વલભીપુરના શિલાદિત્ય રાજાના ભાણેજ હતા. શ્રી મલવાદી મહારાજા તર્કનિપુણમતિ, તીકણુ પ્રજ્ઞા, સતેજ સ્મૃતિના ધારક હતા. તેમની બુદ્ધિની પરીક્ષા માટે દેવીએ એકવાર પૂછયું કે-તમને પ્રિય ભાવે છે ? તે કહે-વાલ, અને છ માસ બાદ પુનઃ પૂછયું કે, કેન સહ? તો તેઓએ જવાબ આપે કે-ગુડેન સહ! આવા તીવ્ર મેધાવી હતા.
તેઓએ રાજ્ય સભામાં બૌધ્ધ આચાર્યની સાથે વાદ કરી તેને કરાવી, તે