________________
පපපපපපපපපපපපපපපපපපපපපා જ ખાટું ન લગાડતો હા ને જ
–શ્રી ભદ્રભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපප
હીરા મુખસે ના કહે મને હતું જ કે-તે દિવસે મેં મારા વરદમુખેથી નહિ ઉચ્ચારેલા ગુણ અંગે બધાંને ઉઠા હશે જ. જો કે મેં તે પહેલેથી જ કહી દીધેલું કે-મારો ગુણ જ એટલો બધે દબાવ્યા છતાં પ્રગટ થઈ ચૂક્યું છે ને કે મારા જીગરજાન દુશ્મનને પણ તે પરાણે પણ ગાવાનું મન થઈ જાય, એટલે દરેકે સર્વાનુમતે કશા જ વિરોધ વિના સ્વીકારેલા મારા એ ગુણને હવે હું બેલુ તે કંઇ તેમાં મારી ઘમંડી મને દશા ગણાય જે નહિ. સત્ય પ્રગટીકરણની જ મનસ્થિતિ સમજવાની હેય.
“હિરા મુખસે ના કહે લાખ હમારા મેલ તે ના જ બોલે ને, દેખીતુ છે. એને મિતુ જ કયાં છે તે બેલે? તમે તપાસ ક જે કંઈ પણ ઘરેણ કે હિરા-માણેક નહિ બેલતા હોય તે તેમને મેટુ હશે જ નહિ. અને બીજી પણ એક વાત છે કે-જે હિરા બેલવા માંડે તે દરેક કિંમતી હિરા પાસે ઇન્કમટેક્ષના એ કિસ ઈન્કમટેક્ષ માટે ઉઘરાણ શરૂ કરી દેશે. એટલે હિરા નથી બેલતાં એમાં ય એના દેશનું ટેક્ષનું ગણિતશાસ્ત્ર જ કામ કરે છે. બાકી તે હિરે જાત એવી છે કે ફિલ્મ નિર્માતા પાસેથી જેટલી કિંમત લેવ ની હોય એટલી બેલી જ જાય છે. જે કિંમત બેલે છે એવા હિરા પાસેથી વર્ષ-બે-પાંચ વરસના કરોડોના આવકવેરા વસલૂમ કરવાની ઈનકમટેક્ષવાળા પાસે તેવડ નથી. કટકી મળતી હોય છે તે જાણે. અને જે બિચારા માંડ માંડ મહિને ખરચી પૂરી કરે છે તેવા લેક પાસેથી આ ઓફિસરે કડક અવાજથી જ વેરે વસૂલ કરી લે છે.
દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના
લાખ ખાંડી લુંટનારા મહેફીલ મંડાય છે' આ કવિ વાણી છે ખરી, પણ એ વાણીને સાચી કરવાની જવાબદારી કઈ ઇન્કમટેક્ષના ઓફિસરોને આપણે કયાં સંપી છે ? હવે તે ખરેખર કઈ બાળઠાકરેને કે યુવા ઠાકરેને કઈ કે વિનંતી કરવી જોઈએ કે-ભાઈ! તમે હિરાઓ પાસેથી આવકવેરાની રકમ વસૂલ કરાવી દે. જેથી એટલે ખર્ચો તે અમારે ગરીબ-ગુરબાએ સરકારને આપવાને ઓછો તે ઘાય.
સરકારે તે પ્રજાને સમાનતાની દૃષ્ટિએ જોવાની હોય. ટેક્ષ લેવા હોય તે બધા પાસેથી લેવો જોઈએ. અને ના લે હોય તે કઈ પાસેથી નહિ લેવાને.
તમને ખબર છે? એક રાજાએ એના નગરમાં જાહેરાત કરેલી કે--જે જેટલા કરેડના માલિક હોય તેણે તેટલા વજ પિતાના મહેલ ઉપર ફરકાવવાના અને જે જેટલા