________________
૪૩૪ :
કે જૈન શાસન (અઠવાડિક)
૨૧ –નિંદા કરતાં વંદન કરવું તે. ૨૨ –વંદન કર્યું ન કર્યું અને બીજી વાતેમાં વળગવું તે. ૨૩ -કોઈ દેખે તે વંદન કરે, પણ અંધારું કે આતરે હોય તે ઊભું રહે છે.' ૨૪ –આવ7 વખતે હાથ બરાબર લલાટે ન અડાડે તે. ૨૫ –રાજ-ભાગ ચૂકવવાની માફક તીર્થકરની આજ્ઞ સમજીને વંદન કરે તે. ૨૬ –લે કાપવાદથી બચવા વંદન કરે તે. ૨૭ –રજોહરણ કે ચરવળ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરે તે. ૨૮ ઓછા અક્ષર બેલે તે. ૨૯ –વંદન કરીને “મથએ વંદામિ ખૂબ ઊંચેથી બેલે તે. ૩૦ –બરાબર ઉચાર કર્યા વિના મનમાં જ બેલે તે. ૩૧ -ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે તે. ૩૨ –હાથ ભમાવીને બધા એક સાથે વંદન કરે તે.
શ્રી શંખેશ્વર તીર્થ અત્રે મૂળનાયક પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્વનાથ ભગવાનના લેપ પૂર્ણ થતા. આ સુદ ૮ ને બુધવારના રોજ સવારના શુભ મુહુર્ત દાદાના. અઢાર અભિષેક ધામધુમ પૂર્વક કરવામાં આવ્યા હતા. ઘીની ઉપજ રેકર્ડ ભૂત થવા પામી હતી બપોરે વિજય મુહર્ત દાદાના રંગમંડપમાં શેઠશ્રી ઉમેદચંદ રૂગનાથ ચા વારા સુરત તરફથી શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ બપોરે સ્વામિ વાત્સલ્યનું જમણ તથા ગામમાં ઘર દીઠ ચાર લાડવાની, પ્રભાવના પૃથ્વીરાજજી ચીમનલાલ વાલીવારા તરફથી થયેલ. વિધિ વિધાન જામનગરવારા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખૂબજ શુધ્ધતા પૂર્વક કરાવેલ સંગીતમાં અને શ્રી દીલીપભાઈ ઠાકુરે સારી જમાવટ કરી હતી હવેથી દાદાની નીયમીત પૂજા ચાલુ થઈ ગયેલ છે. યાત્રિકોએ દાદાની યાત્રા કરવા પધારવા વિનંતી છે.
સહકાર અને આભાર ૩૦) સંઘવી વિનોદભાઈ લક્ષમીચંદભાઈ તરફથી પૂ. મુનિરાજ
શ્રી વિનોદવિજયજી મ.ના ઉપદેશથી. આકેલા