________________
Pop
પધારો પધારે...
શ્રી ઉપધાન તપના પ્રસ`ગે પધારા... શ્રી પાનસર તીથ મધ્યે
શ્રી પ'ચમઙ ્ગલ મહ!શ્રુતસ્કન્ધાદિ ઉપધાનતપની આરાધનાના પાવન પ્રસગે
શ્રી સંઘ આમંત્રણ પત્રિકા
સહર્ષ જણાવવાનું કે પૂ. પરમશાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલ'કાર પૂજયપાદ આચાર્ય ભગવન્ત શ્રી વિ. મહેદય સૂ. મ. સા.ની પરમતારક આજ્ઞાથી પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી :વ. મુક્તિચંદ્રસૂ મ. સા ના શિષ્યરત્ન પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. અમરગુપ્ત સૂ મ. સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ મ.સા. આદિની તથા પૂ. પરમારથપાદશ્રીના જ્ઞવતિ પ્રવૃતિ'ની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ના આજ્ઞાતિ પૂ સા. શ્રી મણિપ્રભા શ્રીજી મ. તેમજ પૂ સા. શ્રી પરમપ્રભાશ્રીજી મ. આદિની પરમતારક નિશ્રામાં; નીચે જણાવેલ શુભ મ્રુત શ્રી પંચમઙ ્ગલ મહાશ્રુતસ્કન્ધાદિ ઉપધાનતપની આરાધના કરાવાવાને અમેએ શુભ નિર્ણાય કર્યા છે. તા આ પરમ તારક શ્રી ઉપધાન તપની આરાધના કરાવાની ભાવનાવ ળા સૌને નીચે જણાવેલા સ્થાને વહેલામાં વહેલાં નામ નોંધાવવા અમારી નમ્ર વિનતી છે.
શ્રી ઊપધાન તપના પ્રારંભ : પોષ સુદ-૬ શુક્રવાર તા. ૬-૧-૧૯૯૫ શુભ સ્થળ ઃ• શ્રી પાનસર તીર્થ (અમદાવાદથી ૩૫ કિમી.) મુ. પે. પાનસર વાયા કલેાલ (જિ. મહેસાણા)
માળારે પણ ઃ-મહા વદ-૧૦ શુક્રવાર તા. ૨૪-૨-૧૯૯૫
–: નામ નેાંધાવવાના શુભ સ્થળ ઃ–
જયેન્દ્રભાઇ વેલજીભાઈ હરણીયા ૨૦૩ માધવકુંજ, સાઉથ પેાંડ શડ, વિલે પરલે (વેસ્ટ) સુ`બઈ-૪૦૦૦૫૬ ફેશન ઃ ૬૧૪૮૧૪૭
તા. પ્રવીણ સેાહનલાલ ૧૩૮-મી, ચંદવાડી, ખીજે માળે, સી. પી. ટેંક રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ફોન : ૩૮૭૯૬૫૯ - ૩૮૮૬૩૨૦
વેલજીભાઇ દેપારભાઈ હરણીયા ૧૭-ખી. દિગ્વિજય પ્લેટ, સુ. પે।. જામનગર-૩૬૧૦૦૫ ફેશન * ૭૯૪૯૫
શા. સુકુંદભાઇ રમણલાલ ધરતી ટેક્ષટાઇલ્સ વૃંદાવન થ્રેપિંગ સેન્ટર, પાનકારનાકા, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૬૨૧૮૦૫
નમંત્રક : શ્રી વેલજીભાઇ દેપારભાઇ હરણીયા
હ: શ્રી જયેન્દ્રભાઇ વેલજીભાઇ હરણીયા (જામનગર-સૌરાષ્ટ્ર)