________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)મા મહીલર બંને ૩૫ ને કે 2, વેવ, Regd. No. G. SEN 84
MTLUSRUIK
કરામોદરગર
5
વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
*૨૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે . આખું જગત પાથેય ઈન્દ્રિયોના વિષયને પરવશ છે. જગતમાં રૂપ, , ગંધ, 1 છે સ્પર્શ અને શબ્દ રહેવાના છે. પાંચ ઈન્દ્રિયોના દ્વાર પર જાય તે તે બી ચાર નાશ &
પામવાના છે. સાધુ હોય તે આઘા હાથમાં રહી જવાના અને વળાવાળાના ચર. * વળા હાથમાં રહી જવાના. ધર્મ કરતી વખતે આ શેતાનને બહાર કાઢવાના છે. આ આ પાંચ ઈન્દ્રિયેના અનુકુળ વિષ તરફ જે બેંચાશે અને પ્રતિકુળ વિષ તરફ છે
આંખ લાલ કરશે તેને કષાયે ખાઈ જશે. 0 ૦ સંસારના બધા કામ બાધક છે ધર્મના બધા કામ સાધક છે. બાધક કામે મારે ચાલે છે ત્યાં સુધી કરવા નથી. કરવા પડે તે તેમાં રસ લે નથી. સાધક કામ રસપૂર્વક 0 ઉ૯લાસપૂર્વક કરવાના જેથી કામ થઈ જાય. 0 , તમને લેભ, માન, માયા, ક્રોધ મુંડા લાગ્યા? તમે લેભમાં સફળ થાવ તે રાજી 0
નહિ ને? માયાથી ધાર્યું કામ થાય તે રાજી નહિ ને ? માનમાં ધાર્યું મળે તે છે
રછ નહિ ને? તમે ગુસ્સો કરે અને બીજા હાજી કરે તે રાજી નહિ ? A છે . રોજ આત્માને પૂછવાનું કે લોભની સફળતામાં આનંદ થાય છે કે દુખ ? કષાય 1
ભુંડા લાગ્યા છે તેની પ્રતિતિ કરવી છે? લાભ કરે, સફળ થાય તેમાં આનંદ થાય તે ભુંડા કેમ કહેવાય ? આનંદ અવિરતિના ઘરને છે, દુઃખ થાય તે મિથ્યાત્વ હૈં નથી. લોભાદિ કષા મીઠી ચળ જેવા છે. લેભમાં સફળતા આવે તે થાય કે આ તે છે જેને ભુંડા માનું છું તેની સફળતામાં જે આનંદ આવે તે મારું ગાંડપણ વધી જ જશે. હું આગળ વધીશ તે મારું શું થશે?
સમકિતીને રેજ અવિરતિન ધકકા લાગે. તમને અવિરતિએ ધકકે માર્યો હોય છે 0 તેવું લાગતું નથી. તમે તે અવિરતિને ભેટીને આગળ વધી રહ્યા છે. ૨૦૦૦oooooooooooooooooo
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સર)થી પ્રસિદ્ધ કર્યું
%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0