________________
'I
ot.
જયજી મ.
જ. - - -- - - - - - - - - - - સમતિના સડસઠ બેલની
-–પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | - ગાજી
: ૨ - ૨ | ભાગ-૯
(ગતાંકથી ચાલુ) પ્ર-૧૦૮ ચેથા-પાંચમા દૂષણનું તાત્પર્ય સમજાવે.
ઉ–મિથ્યાષ્ટિગુણવર્ણન કરવું કે મિથ્યામતિને પરિચય કરે તેને સમકિતના દૂષણ-અતિચાર કહ્યા છે. તેમાં મિશ્યામતિએની નિંદા કરવાને કે ઉતારી પાડવાને શાસ્ત્રકાર પરમર્ષિઓને આશય હેય પણ નહિ. પણ વાસ્તવિક જે સ્વરૂ વર્ણન છે તે સમજાવ્યું છે. દેષને ત્યાગ કરી હોય તે દેષ-વાનને પણ ત્યાગ કર તે સુતરાં સિધ થાય છે. શ્રી જૈનશાસનમાં દેષની નિંદા છે પણ દષિતની નિંદા કહી નથી. અસત્ય, ઉભાગ, બેટા આદશ રૂપ દેને ત્યાગ કરે તે તેનું તાત્પર્ય છે. દુનિયામાં પણ કહેતી છે કે “સંગ તે રંગ” જીવ એ ભાવુક દ્રવ્ય હોવાથી મેં ટાભાગે જેવો સંગ મલે તેમાં રંગાઈ-રંજાઈ જાય છે. માટે સદગુણને પામવા માટે જેમ દેને માળખી, દેને ત્યાગ કરવાનું છે તેમ દેલવાળાને ત્યાગ કરે તે પણ તેટલે જ આવશ્યક છે તે વાત સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે.
વળી મિથ્યામતિની પ્રશંસા કે પરિચય નહિ કરે તેને અથવા જેને એકલપિટા છે, સંકુચિત દૃષ્ટિના છે, બીજાના ગુના અસહિષ્ણુ છે, પોતાને જ કક્કો ખરો માનનારા છે, ઈર્ષ્યાલ છે, બીજાનું સારૂં જઈ શકતા નથી, પિતાના ઉપાસકે બીજે ખેંચાઈ ન જાય માટે વાડાબંધી રાખે છે ? આ અર્થ કરનારા-માનનારા–બેલનારા તે શ્રી જૈન શાસનના વાસ્તવિક પરમાર્થને પામ્યા પણ નથી. અનાદિકાળથી આત્મા થી ભરેલો છે, ગુણનું તે સ્વપ્ન પણ આવતું નથી માટે માંડમાંડ દેથી છૂટતે હોય અને ગુણની સમુખ થતું હોય તે તેના રક્ષણ માટેની આ સાચી હિતચિંતા છે. બંધન પણ દૂધાળા ઢોરના હોય હરાયા જનાવરના નહિ. માટે આત્માના કલ્યાણનીમલાની જે આત પુરૂષોએ મર્યાદા બાંધી છે તેનું પાલન કરવું તેજ હિતકર માર્ગ છે. સર્વાદિની સેવા ભકિત અને સત્સંગથી ગુણવાન આત્માએ આ બધી વાતે સારી રીતના સમજી શકે છે અને આચરીને પિતાનું કલ્યાણ પણ સાધે છે.
પ્ર-૧૦૯ આ દૂષણે નભેદે ઘટા.
ઉ-આ દૂષણે સમ્યકત્વ ગુણને મલીન કરનારા હેવાથી, સમ્યફ વમાં અતિચાર લગાડનારા હોવાથી વ્યવહાર નયના મતે સમ્યક્ત્વના અતિચાર રૂ૫ છે. જ્યારે નિશ્ચયનયના મતે તે સમ્યફવને અભાવ જ હોય છે. કહ્યું છે કે “.”