________________
4 વર્ષ ૭ અંક ૧૫ : તા. ૬-૧૨-૯૪ :
: ૪૧૧
ધમી ગણાતા કેવા હોવા જોઈએ તે સમજાવવું છે. ધમી કાણ? મોક્ષે જવાની ઈચ્છા હોય, તે માટે સાધુપણાની ઈચ્છા હોય છે. તેવી ઈચ્છા ન હોય તે શ્રાવક ધમ પણ પામે ખરે? આજે શ્રાવક પણ કેટલા મળે? શ્રાવક અને નવતત્વ ન જાણે તેમ બને? તે સંસારને ભંડો માને કે સારો માને ? સંસારને ભૂઓ માને તે ત્યજવા જેવો માને કે મઝા કરવા જે માને ? આવી દશા કેળવવી હોય તેને પંદર ગુણ મેળવવાના છે. તેની વાત આપણે શરૂ કરી છે.
પહેલો ગુણ કલ્યાણમિત્રને સંગ નામને છે. શ્રાવક કેની સાથે બેસે ? અને ૪ ઇ ઊઠે? કેવી વાતચીત કરે? ધંધા કેવા અને શું સમજીને કરે? તેના સબતિયા કેવા હોય ? જેને આ સંસાર છોડવા જેવો લાગે છે. ઝટ મિક્ષ જવું છે તેને સેબત કેની ગમે? જે આત્માના હિતની જ ચિંતા કરે તેવા કલ્યાણ મિત્રેની જ સેબત તેવા આત્માઓને ગમે. બે શ્રાવક ભેગા થાય તે ધંધાની વાત કરે કે ધંધે છોડવાની વાત કરે? શ્રાવક તો મંદિરમાં પણ સંસારની વાત ન કરે. આજે બહુ જુલમ થઈ ગયે છે. મંદિર-ઉપાશ્રયમાં આવી સંસારની વાત કરે તેના કરતાં તેઓ ન આવે તે સારા !
પ્ર. તે પછી ધર્મ ટકશે શી રીતે ?
ઉ૦-વિધિપૂર્વક કરે તેનાથી. વિધિને ખપી હોય તે ય સારે છે. વિધિના ખપ R વિનાના ગમે તે રીતે આવે-જાય તેથી પાપ જ બાંધે છે.
પ્ર-મોક્ષની વાત ન કરે તેનાં વ્યાખ્યાન વખાણાય છે. ઉ૦-તે તમારા પાપે.
સાધુ સંસારની વાત કરે ? ધર્મથી બધું જ મળે પણ ધર્મ પાસે મંગાય શું? જે સાધુ કહે કે-ધર્મથી આ આ મળે તે સાચે શ્રાવક હોય તે કહે કે- ધર્મથી બધું જ છે મળે. પણ તે બળે અને ગમી જાય તે અમારું શું થાય? આજને મંદિર-ઉપાશ્રયમાં જનારે મોટે ભાગ પૈસા મેળવવા અને સુખી થવા જાય છે. મેક્ષ કેટલા માગે? રોજ
ત્યવંદન કરે છે તેમાં પહેલી માગણી કઈ છે? “ભવનિવે. તેને અર્થ સમજે છે છે? સુખમય સંસારથી ભાગી છૂટવાની જે ઈરછા તેનું નામ ભવનિર્વેદ છે.
પ્રવે- બાપ જ આમ બેલે છે. ઉ –શ સ્ત્ર શું કહે છે? પ્ર-બીજા જુદું કહે છે તે શાસ્ત્ર ભણેલા નથી.
ઉ૦-તેમનું તે જાણે. નહિ ભણેલા હોય તેમ લાગે છે. ભણેલા અને જાણકાર ! { આવું બોલે ?
(ક્રમશ:)