SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી સદ્દગુણ મેળવવા સિવાયની બધી ક્રિયાઓ અધર્મ છે. અને એ જે ધમ મનાતી હે તે મહા અધમ છે. છે . ધમ દેશના એટલે મુક્તિપુરીમાં જવાનું આમંત્રણ ! ધર્મ દેશના એટલે સમ્યકત્વનું મંડન અને મિથ્યાત્વનું ખંડન ! છે . ધર્મ દેશના એટલે દાતાર અને યાચકની સુંદરમાં સુંદર ગષ્ટ ! • જૈન ધર્મ એ માત્ર કુલાચાર જ નથી પણ ગુણની પરીક્ષા પૂર્વક સત્ય અને છે છે સારભૂત વસ્તુને સ્વીકાર છે. ક ૦ આરંભ એટલે જીવ ઘાત સંમુખ જવું તે ! સમ્યગ્દષ્ટિ આત્માઓ સંયમના પૂજારી હોય છે અને પાપથી ડરનારા હોય છે. છેદુનિયાને અર્થ અને કામમાં મસ્ત બનાવીને, કારખાનાં ખેલાવીને કે ધંધે લગાડીને લેકેને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિને ધર્મ જ નથી. મુનિઓ પાસે પેટની ચિંતા કરાવવાની ઈચ્છા જ સૂચવે છે કે અધ: પતતું પગથીયું છે મેટું ખેરાઈ રહ્યું છે. 8 મુનિઓને “મુધાદાયી” ને “મુધાળવી' કહ્યા છે તેને અર્થ એ છે કે ઉપકાર કરે તે છે છે પણ વિના બદલે અને આહારાદિ લે તે પણ વિના બદલે. { . રજોહરણ એ ધર્મદેવજ છે. એ લઈને ગમે તેમ વર્તાય નહિ. ૪ ૦ ચાગ અને ત્યાગને ઉપદેશ એજ એક નિગ્રંથને માર્ગ છે. જ . પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે. પછી ચાહે તમે હે કે ચાહે છે અમે હોઈએ. ૦ ૦ (ટાઈટલ બીજાનું ચાલુ) અને સાચા સુખના માર્ગે પ્રયાણ કર. સાચું-વાસ્તવિક સુખ પામીશ એટલે ને જલાંજલિ જ આપી છે. માટે જે તારે દુઃખ, બરબાદી અને વિપત્તિ જોઈતી હોય તે પાપ માર્ગને આશ્રય કર અને સુખ સંપત્તિ અને આબાદી જોઈતી હોય તે ધર્મ માગે ! પ્રયાણ કર. આત્મિક આબાદી-આઝાદી પામ્યા પછી કઈ જ વિટંબણ છે જ નહિ. માટે ! વિચારીને જે માર્ગે જવું ત્યાં પ્રયાણ કર ! છે “શુભાતે પંથાન: !”
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy