________________
૩૯૮ ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર.-૧૦૨ અન્ય પ્રકારે વિતિગિચ્છાનું સ્વરૂપ સમજો.
ઉ-વિતિબિછાને અન્ય અર્થ કરતાં કહ્યું છે કે, વિનિગિરછા એટલે નિંદા તે સદાચાર અને સાધુના વિષયભૂત છે અર્થાત્ સદાચારની નિંદા કરે કે સાધુની નિંદા કરે. જેમકે, સાધુના મલમલીન ગાત્ર જોઈ કહે કે પરસેવાના જલ મિશ્રીત મલવાળા દુર્ગ"ધિ શરીરવાળા આ મહાનુભાવે પ્રાસુક પાણીથી શરીરને સાફ કરે-ધુવે તે કયે દેષ લાગે તે સ્વરૂપ જે નિંદા કરવી તે પણ વિતિગિછા છે.
પ્ર-૧૦૩ ચેથા દૂષણનું કવરૂપ સમજો. | ઉ-મિશ્યામતિના ગુણેની પ્રશંસા કરવી તે મિથ્યાદષ્ટિ પ્રશંસા નામને એ દોષ છે. જેને “અન્યતીથિક પ્રશંસા પણ કહી છે. અન્ય મતવાળાની-બીદ્ધ-ભૌતિકવેદાંતિક-સાંખ્ય આદિની પ્રશંસા કરતાં કહે કે ખરેખર આ લેકેને તે રાજા પણ ભગત છે, રાજમાન્ય છે, નિર્દોષ એવી વિદ્વત્તાદિ ગુણવાળા છે, ઘણું ઘણું અતિશય દેખાય છે.-આવી રીતના પ્રશંસા કરવાથી લેકમાં પણ થાય કે અહSતો પણ જો આ બધાની પ્રશંસા કરે છે માટે આ બધા ધર્મો પણ સારા હશે.
પ્ર-૧૦૪ અન્ય દશનીઓની પ્રશંસા કરવાથી શેની પુષ્ટિ થાય ?
ઊ–અન્ય દર્શનીએ સ્વયં સમાગથી મૃત અને ઉન્માર્ગગામી છે. તેવા ઉમાર્ગગામીઓની તવના કરતાં ઉન્માર્ગની પુષ્ટિ થાય છે એટલું જ નહિ ઘણા ભેળા ભદ્રિક છે સન્માથી રયુત પણ થાય છે. તે બધું પાપ તે ઉભાગીની પ્રશંસા કરનારને લાગે છે. તેમ કરનાર અચિંત્ય ચિંતામણિ સમાન સમ્યક્ત્વગુણને દૂષિત પણ કરે છે યાવત્ તેનાથી રહિત પણ બને છે.
પ્ર-૧૦૫ તે અન્યના ગુણેની પ્રશંસા ન જ કરાય ? જો ન જ કરાય તેમ કહેશે તો આ સજઝાયના કર્તા મહામહોપાધ્યાયજીએ અમૃતવેલની સજઝાયમાં પણ “અન્યમાં પણ હયાદિક ગુણે.એમ કહ્યું છે તેનું શું?
ઉ–પ્રશંસા અને અનુમોદનાના તાત્વિક ભેદને સમજવાથી આ પ્રશ્નને ઉત્તર આપોઆપ સમજાઈ જશે. જાહેરમાં કેઈના ગુણનું વર્ણન કરવું તેનું નામ પ્રશંસા છે. જ્યારે હયામાં જ કે અન્યના ગુણની અનુમોદના કરવી તેનું નામ અનુમોદના છે.
અન્ય મતની કે અન્ય મતમાં રહેલા જીવના ગુણની જે જાહેરમાં પ્રશંસા કરવી હેય તે યથાર્થ હકીકત પણ સાથે કહેવી જોઈએ જેથી કે ઊંધું ન લઈ જાય. તેવી તૈયારી ન હોય તે માત્ર હૈયામાં તેના ગુણની અનુમોદના કરી સંતોષ માનવો પણ જીભની ચળને છંછેડવી નહિ. આ આત્મામાં રહેલા ઉદારતાદિ ગુણો જે તે ભગવાનના શાસનને પામ્ય હેત તે કઈ ગુણે તાત્વિક લાભ મેળવી શકત પણ ભગવાનના શાસનની છાયા પણ પડી ન હોવાથી ધાર્યા તાવિક લાભથી વંછિત રહે છે. જેમકે, વેશ્યાના રૂપની