________________
•
સમતિના સડસઠ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
*3:33:XXXBX&
X*XXXXX::::
( ભાગ - ૯ )
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
પ્ર-૮ ત્રીજા દૂષણનું સામાન્યથી સ્વરૂપ સમજાવે,
ઉ.-ધર્મોના ફળ વિષયમાં સંશય થવું તેને વિિિગચ્છા નામના દોષ કહ્યો છે. અર્થાત્ કરેલા ધર્મનું ફળ હશે કે નહિ તેવે જે સંશય તેનુ... નામ વિતિગિચ્છા છે. પ્ર-૯ તે દૂષણ કેવી રીતના પરિહરવાનુ` કહ્યુ છે ?
-માત્માના શુભ પરિણામથી અર્થાત્ કરેલા ધર્મોના ફળમાં જરા પણ સંદેહ ન કરવા. જેમ ગીતામાં પણ કહ્યું છે કે, કૌવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” તેમ આજ્ઞા મુજબ ધ કરવા. તે આજ્ઞા મુજબ કરાતા ધર્મ, આત્માની મુકિત ન થાય ત્યાં સુધી આત્માની બધી કાળજી રાખનાર છે. જે વખતે જે જરૂર પડે તે પૂરી પાડનાર છે. પ્ર−૧૦૦ નિતિમિચ્છાનું વિશેષ સ્વરૂપ સમજાવા,
ઉ-વિિિગચ્છા એટલે ધર્મોના ફળ પ્રતિ સંદેહ. પ્રમાણ-યુક્તિ અને આગમથી નિર્દોષ એવા પણ શ્રી સ`જ્ઞ ભગવત એવા શ્રી તીથ કરદેવાએ પ્રરૂપેલા ધર્માંમાં દુષ્કર એવા કરાતા જે તપ, તે તપનું ફળ રેતીના કાળીયા સમાન નિરર્થક છે કે નિ રાફળથી રહિત શરીરના કલેશ માત્ર ૮ ફળ છે. કેમકે દુનિયામાં પણ ખેતી આદિની ક્રિયા પશુ સફળ અને નિષ્ફળ એમ બે રીતના લેવામાં આવે છે તેવી રીતના આ તપાદિ ધમ અનુષ્ઠાનાની ક્રિયા પણ હોઇ શકે. વળી પૂપુરુષો યથાદિત માનું આચરણ કરનારા હાવાથી તેમને વિષે ફળના ચેગ ઘટી શકે. જ્યારે આ કાળમાં ધીરજ–સહનન ખળાદિની હાનિવાળા અમારા વિષે તેવી રીતને ફળના યાગ ન પણ ઘટી શકે. ભગવાનના વચન ઉપર અપ્રતીતિ થવાથી તે દોષરૂપ બને છે.
પ્ર-૧૰૧ ઉપર જે શકાનું સ્વરૂપ જણાવ્યુ. અને અહી' જે આ વિત્તિગિચ્છાનુ સ્વરૂપ જણાવ્યુ. તા તે બેમાં કાંઈ જ ભેદ ફેર લાગતા નથી તે બે જુદા જુદા કેમ કહ્યા ? ઉ-જીએ ! શ્રી સર્વજ્ઞ ભગવ`તના વચનમાં સ`શય કરવા તેને શકા કહેલી જ્યારે ધર્માંના ફળના વિષયમાં સંદેહ, કરવે તેને વિતિગિચ્છા કહી છે. તેથી શકા સકલાસકલ પઢારૂપ દ્રવ્યગુણ વિષયવાળી છે જયારે વિતિગિચ્છા ક્રિયાના ફૂલના વિષય વાળી છે. માટે તે બન્નેમાં વિશેષતા-ભેદ તા છે.
द्रव्यगुण विषया, इयं तु
"यतः शङ्का सकला सकलपदार्थभाक्वेन क्रियाफलविषयेति भेदः ।"