________________
૩૯૦ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે. શરીર માટે જ ઘણું પાપ થાય છે. જે આત્માએ સમજી જાય છે તેઓ આ શરીર છે માટે પા૫ નથી કરતા. “આ શરીર તે ગધેડાની જાત છે. આત્માનું મેટામ મે ટુ બંધન | છે. તેને જરા પણ પિષવાનું નથી. તેને આપવાનું છે ડું અને તેની પાસે કામ ઘણું છે લેવાનું છે. તેને નવરું પણ રાખવા જેવું નથી. તે આત્માનું ભલું કરવાનું મન થશે.
આત્માનું ભલું કરવાની જેને ઈચ્છા થાય તેનું નામ જ અધ્યાત્મ છે ! આત્માનું છું કે ભાન થયું છે ? જે સુખ આપણે જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ
છે –આવી શ્રદ્ધા છે કે તેમાં ય હજી શંકા છે ?' આપણે જે સુખ જોઈએ છે તે આ છે સંસારમાં નથી પણ છે ખરૂં-આવી જે ઈચ્છા થાય તે જ મોક્ષની શ્રધાને નમૂનો છે. એકવાર આ શ્રધા થઈ જાય તે સંસારના સુખ માટે જે કષ્ટ વેઠું તેના કરતાંય વધારે છે કષ્ટ ધર્મ માટે વેઠું તે જ કલ્યાણ થાય-તેમ આપોઆપ સમજાઈ જશે. બાકી હું ગમે ? તેટલી રાડ પાડીશ તે ય નહિ સમજાય ! ભગવાનને ધર્મ પામ હશે- કરે હશે તે છે મઝેથી કષ્ટ વેઠવી પડશે. કષ્ટ ભગવ્યા વિના સાચે ધર્મ આજ્ઞા મુજબને થાય જ નહિ. પૈસા અને પૈસાથી મળતું સુખ ભોગવવા કષ્ટ વેઠે અને ધર્મ માટે તે ઇ કટ વેઠવાનું નહિ, સુખે સુખે ધર્મ થાય તે કરવાને” આમ માને તે બધા ધર્મ પામવા માટે ? છે ય લાયક નથી. ધમ પામવા માટે જે ગુણ જોઈએ તે સમજાવવા છે,
તે પહેલાં પાયાની વાત હયામાં લખી લો કે-આપણે જે સુખ જોઇએ તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. તે આપણને આ સંસાર ગમે છે કે, મેક્ષ ગમે છે? સંસાર માટે મહેનત કરવી છે કે મોક્ષ માટે મહેનત કરવી છે ? સંસારના સુખ માટે ? જેટલી મહેનત કરે તે પાપ છે. પૈસા માટે જેટલી મહેનત કરે તે ય ૫ ૫ છે. મોક્ષ ! માટે મહેનત કરે તે ધર્મ છે.
આત્માના હિતની જ ઈચ્છા આત્માને મેક્ષે મોકલવાની ઇચ્છા તેનું # નામ જ અધ્યાત્મ છે. આવી ઇચ્છાવાળે જીવ શરીરને સેવક ન હોય, આત્માને જ છે સેવક હોય. તે જે કાંઈ પ્રવૃત્તિ કરે તે આત્માના ઉધાર માટે જ કરે.
અધ્યાત્મ પામવાને પહેલો ગુણ છે-કલ્યાણ મિત્રને વેગ. કલ્યાણ મિત્રની સેબત. શું કરવાની છે. તે માટે તમારે તમારૂં જે વર્તન ઉધું છે તે સીધું કરવું પડશે-સુધારવું 8 પડશે. મેક્ષ કેને જોઈએ ? આત્માને સુધારે હોય તેને, આત્માને બગાડો હોય તેને
ધર્મ પણ ગમે નહિ. આત્માને બગાડનાર અકલ્યાણ મિત્ર છે. આત્માને સુધારે હોય છે આ તે કેની સાથે સંબંધ રખાય ? સારા સાથે જ સંબંધ રખાય. જેની તેની સાથે બેસાય છે નહિ, વાત-ચીત થાય નહિ, સંબંધ રખાય નહિ. આજે તમારે એવા એવા સાથે સંબંધ