SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ wા ઈનપુર , પણ wારક પૂજા વિજયસૂરીજી મહારાજની છે જ N, ઘેર # સુજજ #જ #જો શ્રદ્ધા રજા જ પ્રકાર જી સંત્રીએ પ્રેમદ મેઘજી ગુઢ ન હતી અઠવાડિક . હેક્રેન્દ્રકુમાર જજ,જલાલ we (૪જકોટ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ વઢવ૮) ''WE'ઝાઝા વિZT ૪. શિmય ૩ મg a પાનાચંદ દક્ષ2 (કાજ જ8) વર્ષ ૭] ૨૦૫૧ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૯-૧૧-૯૪ [અંક-૧૪ – અધ્યાત્મભાવને પામવાના ગુણે : -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-બીજું (ગતાંકથી ચાલુ) આજે ઘણી ખરાબી થઈ છે. તેનાથી આપણે બચવું છે. શાસ્ત્ર જેમ સંસારના સુખ છે તે માટે ધર્મ કરવાની ના કહી છે તેમ માન-પાનાદિ માટે પણ ધર્મ કરવાની મના કરી { છે. માન-પાનાદિ માટે ધર્મ કરે તે ધમી કહેવાય? આપણે જે સુખ જોઈએ છે તે સંસારની કઈ ગતિમાં છે? સંસારના સુખમાં જ મઝા આવે, લહેર આવે તે દુર્ગતિમાં છે { જ જવું પડે-તેવી ય શ્રદ્ધા છે ? સગતિમાં જવું હોય તે સંસારના સુખમાં મઝા ન { આવવી જોઈએ, ધર્મમાં જ મઝા આવવી જોઈએ, જે કાંઈ કષ્ટ આવે તે મથી ભોગ- ૨ | વવાની તૈયારી જોઈએ. છે આજે ભણેલા જેટલાં પાપ કરે છે તેટલા પાપ માટે ભાગે અભણ નથી કરતા! તમે ? 4 જેમાં મઝા કરો છો તે બધામાં પાપ છે તેમ લાગે છે? ભગવાને જે ધર્મ બતાવ્યો { છે તે એ નિર્દોષ અને નિરવ છે કે તેમાં જરા પણ પાપ ન લાગે. સંસારમાં 1 રહે તે તે ઘમ થાય નહિ માટે આ સંસાર છોડવાને છે તે પણ હયાથી. જેટલાં કષ્ટ સંસારના સુખ માટે વેઠે છે તેના કરતા પણ વધારે કષ્ટ ધર્મ માટે વેઠતા થાવ તેમ કરવું . તે જે સુખ જોઈએ છે તે મળશે. આત્માને સુંદર બનાવે છે ને ? શરીરને શણગારવું છે કે આત્માને શણગાર 5 છે? શરીરનો માલીક આત્મા છે ને ? શરીર સારું બનાવવું છે કે આત્માને સારે બના| વ છે ? શરીર સારું બનાવે અને આત્મા ભૂડે બને તે ચાલે ? આ શરીર તે ભૂંડું оооооооо ક
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy