________________
-
-
-
-
વર્ષ ૭ : અંક ૧૪ : તા. ૨૯-૧૧-૯૪ :
-
છે છે કે જેનું વર્ણન પણ ન થાય. જેનું નામ પણ દેવા જેવું નથી, જેનું મોટું પણ છે જોવા જેવું નથી તેને ય પગે લાગો છો.” આ શું બરાબર છે ?
ધમી ડાહ્યા-સમજ હોય. તેમ જોઈને સમજદાર સુખીનું ય માથું નમી જાય. તે ન છે કહે કે ભલે ગરીબ છે પણ ધર્માત્મા છે. મારી ય શરમમાં નહિ આવે.
આત્માને સુધારવાનું મન છે ને? આત્મા કયારે સુધરે ? મે માટે ધર્મ કરે ? છે તે. તે માટે સાધુપણું જ જોઈએ છે, બંગલા-બગીચાદિ કશું જોઇતું નથી. સાધુપણું છે છે કોને મળે? દુનિયાની બધી સુખ-સામગ્રી હયાથી છેડે તેને.
ધમ માટે બધાં જ કષ્ટ મઝેથી વેઠવાની ઇચ્છા થાય તે બધા અધ્યાતેમની ભાવનાવાળા કહેવાય. આત્માનું કલ્યાણ કરવું છે કે શરીરનું કલ્યાણ કરવું છે ? શરીર તે અહીં જ સળગી જવાનું છે. અનતા શરીર લીધા અને મૂક્યાં. પણ આત્મા મરવાને નથી, કદી મરતો નથી, સદા રહેવાને છે. તે આત્માનું કલ્યાણ કરવાનું, મન થાય તો ગુણ આવે. તેમાં પહેલો ગુણ કલ્યાણ મિત્રને સંગ નામને છે. તે છે મેળવવા શું કરવું તે હવે પછી–
: સ્વીકાર અને સમાલોચના :
આચાર્યપદ ગુણ ગરિમા યાને પ્રેરક પરિચય-સંકલન-પૂ. મુ. શ્રી રત્ન વિજયજી મ. સંપાદક પૂ. મુ. શ્રી ધર્મતિલકવિજયજી મ. પ્રકાશક-મહેતા પુનમચંદ 8 દીપચંદ પરિવાર. ૭૮ એસ. વી. રેડ, અરિહંત એપાર્ટમેન્ટ, બીજો માળ, ઇરલા, છે છે મુંબઈ-પ૬, ક્ર. ૧૦ પેજ ૧૧૨ પેજ મુલ્ય રૂ. ૧ પૂ. આ. શ્રી વિજયનરચંદ્રસૂરી- .
શ્વરજી મ. ની આચાર્યપદવી નિમિતે તેમના જીવન કવન આ પુસ્તિકામાં આલેખાયું છે ! છે સાથે આચાર્યપદની વિશેષતા ગુણે ગરિમા વિ.નું આલેખન થયું છે પદવી પ્રસંગે મળેલ છે શુભેચ્છાઓ તથા પાટ પરંપરા દર્શાવેલ છે.
પ્રાકૃત વિજ્ઞાન પાઠશાળા-સરલ સુબેધિકા–સંકલનકાર-પૂ. મુ. શ્રી લાવ્યચંદ્ર 8 તે વિજયજી મ. પ્રકાશક-શ્રી કાળુશીની પોળ પંચ ટ્રસ્ટ કાળુશીની પળ, કાલુપુર, અમદા
વાદ-૧ ડેમી ૮ પેજ પેજ ૧૯૨. પૂ. સાધુ સાધ્વીજી મ.ને ભેટ છે. શ્રાવકને રૂ. ૧૨) છે આ પુસ્તક પ્રકાશક તરફથી જ્ઞાન ખાતેથી છપાયું છે. પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી છે | માએ પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પૂ. પાદ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અષ્ટમી અધ્યાયને આધારે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા રૌયાર કરેલી છે.