SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ #ારક .અાશી વિશ્વસમસૂતરીચ્છરજી મહારાજની છે - Un en gjorar UHOY Vã pelo PSU NI YUeo ya riallar M ANUAL • અઠવાડિક • ઝાઝા વિઝ ૪ શિવાય ચ મારા ઘ પ્રેમથદ મેઘજી ગુઢક ૮jલઇ) હેમેન્દ્રકુમાર સહજસુજલાલ જ (૨૪જી કેટ). રેજચંદ્ર કીરચંદ રઠ દા (૧૩૦૪(૪) | જાદ જ જા | (જdજ જ8) 2 વર્ષo} ૨૦૫૧ કારતક વદ-૪ મંગળવાર તા. રર-૧૧-૯૪ [અંક-૧૩ -: અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! ! પ્રવચન-બીજું (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદ-૧૨ રવિવાર તા. ૬-૫-૧૯૦ જ્ઞાનમંદિર અમદાવાદ છે આપણે જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આવું જ છે 4 મનમાં ન હોય અને “નમે અરિહંતાણું” “નમો સિદ્ધાણું બેલીએ તે જડૂઠું બેલીએ છે ૧ છીએ. આ બે પ૪ બેલે તેને મેક્ષમાં શ્રધ્ધા ન હોય તે બને? મેક્ષ ન માને તે બને? 8 કે આ હોય ? અભાવી આદિ હોય તે. અભવ્ય છ શ્રી નવકારમંત્ર ગણે, નવપૂર્વ છે છે ભણે તે પણ શાસ્ત્ર તેને અજ્ઞાન જ કહ્યા. તે ચારિત્ર પણ લે, સારામાં સારૂ પાળે છતાં છે પણ તેને ચારિત્રને સાચું પરિણામ ન આવે. તે તે સંસારના સુખને જ ભીખારી છે. તે છે સુખ માટે બધા જ કષ્ટો વેઠે છે. તમે લકે પણ દુનિયાના સુખ માટે કેટલાં કષ્ટ વેઠે છે છે? કેટલા પાપ કરે છે ? પ્ર-મેક્ષનો અનુભવ નથી. ઉ–છે. આપણને જે સુખ મળે તે દુઃખ વિનાનું લેવું જોઈએ-તેવી ઈચ્છા ખરી છે છે ને ? જે સુખ મળે તે પૂરેપૂરૂં મળે તે સારૂ તેમ પણ મનમાં ખરું ને ? આવેલું સુખ 8 ન જાય તેવી પણ ઈરછા ખરી ને ? મોક્ષની ઇચ્છા વિનાના સાધુ, લોકેને ય સંસારના-પાપના માર્ગે જોડે છે પૈસાના અને સુખના જ રાગી બનાવે. આપણે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે હું નથી પણ મેક્ષમાં જ છે-આ વાત એક પુદ્દગલપરાવની અંદર સંસાર બાકી હોય તેને
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy