________________
૩૭૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે જ બેસે. તમે બધા ચમાવત્તમાં છે કે નહિ તેની ખાત્રી કરાવવી છે તે વિના આ 3 પંદર ગુણની વાત પણ નહિ ગમે.
પ્ર-નવકાર ગણવા છતાંય હજી મેની શ્રદ્ધા નથી થતી તેનું શું કારણ ? ઉ– જીવ કાં ભારે કમી છે કાં દુર્ભવ્ય છે કાં અભવ્ય છે.
તમે બધા ભારેકમી ભવ્ય છે કે લઘુકમી ભવ્ય છે? મે ને માને, અને એ ક્ષે છે જવાની તીવ્ર ઈચ્છા હોય તે લઘુકમી કહેવાય. મને ન માને તે ભારેક કહેવાય. આ
તેવાને તે ખુદ ભગવાન પણ ઉપદેશ ન આપે. ભગવાન ભવ્ય જીને જ ઉપદેશ આપે પણ અભવ્યાદિને નહિ. મહા ન રૂચે તેને ઉપદેશ અપાય નહિ. મેની રૂચિ પેદા છે કરવા માટે વ્યાખ્યાન છે. મેક્ષની વાત આવે એટલે તેના માટે સાધુપણાની વાત આવે છે જેનાથી સાધુપણું ન બને તેના માટે શ્રાવકપણું છે. શ્રાવકપણાની પણ શકિત ન હોય તેને
માટે સમકિત છે. સમક્તિ પણ ભારે પડે તેના માટે માર્ગાનુસારપણું છે. તે પણ બાજે ઘણાને રે 1 ભારે પડે છે. મેક્ષ અવશ્ય છે. તેના માટે મહેનત કરવી જ જોઈએ-આવી ભાવના હોય છે
તેના માટે ઉપદેશ છે. ઉપદેશની વાતે પણ આજે મોટાભાગને ગમતી નથી. વ્યાખ્યાનમાં 5 રે જ આવે પણ જે કહે તે કરવાના પચ્ચકખાણ ! આજે તે ધર્મ કરનારા દીન જેવા છે લાગે છે. મોક્ષ ન માને તે બધા દેખાવને ધર્મ કરે છે. તે તે કહે છે કે “સાધુઓ તે
નવરા છે” “મફતનું ખાવું ને મસીદે સૂવું.” છે જે ગુણે કહેલા છે તે માટે મોક્ષની શ્રધ્ધા જોઈએ. આત્માને શુદ્ધ બનાવી 4 મેક્ષે મોકલવાની ઇચ્છા તેનું નામ અધ્યાત્મ છે. ખાવા-પીવાદિની ઉપાધિ ન { હેત તે લેકે આટલી મજુરી કરત ! ખાવા-પીવાદિ માટે કેટલા પાપ થાય છે? આજે ૧ ભક્યાભર્યાની વાત ગમતી નથી. “આ ખવાય અને ન ખવાય” તેમ કહીએ એટલે કહે છે કે-પંચાંત માંડી ખાવા-પીવાદિમાં વિવેક છે? વિવેકી આદમી કદી હોટલમાં જઈને છે ખાય ખરો ? B મેક્ષની શ્રધા જેને ન હોય તેને ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. મોક્ષની શ્રદધા
થયા પછી પણ મેક્ષની ઈચ્છા ન હય દુનિયાની સુખ-સંપત્તિની ઈચ્છા છે ય, તે માટે જ ધર્મ કરે તે તેને ય ધર્મ, ધર્મ નથી પણ અધમને ભાઈ છે.
પ્ર-દુનિયાનું સુખ મેળવવા ધમ ન કરાય તે શું કરાય ? પાપ કરાય ?
ઉ–બીજા પાપ કરતાં, ભગવાને ના પાડી કે-આલેકનાં અને પરલોકના સુખ છે છે માટે ધર્મ ન થાય-કરાય,” તે આજ્ઞાને ભાંગે તે મેટું પાપ ખરું ને ? તે મુખ માગી છે
મેળવ્યા પછી દુર્ગતિમાં જ જવું પડે. દુનિયાના સુખ માટે ધર્મ કરે અને તે સુખ મળે 1 એટલે ધર્મ ભૂલી જાય.