________________
વર્ષ ૭ અંક ૧૨ : તા. ૧૫-૧૧-૯૪ :
આટલી વાત તે લગભગ બધાં જ શ્રાવકને અનુભવ સિધ્ધ હશે એટલે શ્રાવક તો બિચારા આ સાચી વાત સમજી જશે.
અને સાધુઓ ના સમજે તે પછી આ છેલા શસ્ત્ર તરીકે સ્ટીકર-વાકય આપું છું. તેને યુદ્ધમાં જેમ ગુરૂએ આપેલી અતિ ગુપ્ત વિદ્યા છૂટકે ન હોય ત્યારે વાપરવાની હોય તે રીતે) પછી ના છૂટકે ગુરૂમંત્રની જેમ જ ઉપયોગ કરજે. કામ પતી જાય પછી એ મંત્ર મને પાછો આપી જજે.
સાધુ થઈને મેણાના સુખની વાતે ના કરાય તે શું સંસારના સુખની વાત કરાય ? ”
(એમ કહેને કે, “હા” તે કહેજે કે ભટકવા?
આ બધી ખાનગી તે છે હે ભાઈ આ આ પણ બે સિવાય. (વાચક અને લેખક) સિવાય કયાંય લીક થાય નહિ હે ભ જોજો. તમને અંગત સમજીને જ આ બતાવ્યું છે.
અરે ! ઉભા ર” ભાઈ ! એક વાત તે કે'વાની જ રહી ગઈ. આપણે ત્યાં મેહ ગર્ભિત, દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ વૈરાગ્ય ત્રણ પ્રકારના કીધા છે હો. આ પાછુ ભૂલાય નહિ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાનું બોલવું, બધુ મોક્ષ માટેનું જ હોય, બસ. હવે જાવ. તમારે ટાઈમ બગાડયો.
અરે ! હાય, આ તે સારી વાત કરી. બસ ત્યારે આવો એ આવજે...જય જય જિનેન્દ્ર જે ન આવે સંગાથે તેની જુઠી મમતા શા માટે ?
– સ્વીકાર અને સમાલોચના – તાથ સૂત્ર-પંચમ અધ્યાય-વિશ્વ વિજ્ઞાન પ્રાચીન અને નવીન-સં. પ્રકાશક પૂ. ૩. શ્રી પુણ્યકીતિ વિ.મ. સનેમાગ પ્રકાશન, આરાધના ભવન પાછીઆની પિળ, અમદાવાદ. ડેમી ૮ પેજી ૧૭૬+૪૮ પેજ મૂલ્ય રૂા. ૫૦) પૂ. શ્રી ઉમા હવાતિ મ. વિરચિત તત્વાર્થ સૂત્રને પાંચ અજીવ અધ્યયનનું ટીકાકારે આદિના પ્રમાણપૂર્વક અને નવીન વિજ્ઞાનના આધારે નિરુપણ કરવામાં આવ્યું છે જે તત્વના અભ્યાસી અને વિજ્ઞાનની ચકાસણીને માનનારાને એક વિશિષ્ટ બોધ પેદા કરે છે.
ચંદ્ર જયેત દષ્ટાંત સંગ્રહ-ભા.૭મે શ્રી ચંદ્રશેખર વિ. મ. (થરાવાળા) પ્ર, ચંદ્રત પ્રકાશન મંદિર ભીમજીપુરા ૧ ચંદ્રમૌલી સે સાયટી નવા વાડજ અમદાવાદ કા. ૧૬ પેજ ૧૧૬ પેજ દષ્ટાંતને સંગ્રહ છે.