SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) “સાધુએ એક ઠેકાણે રહેતા નથી.” આ શાસ્ત્રવચન મુજબ રટીકરદાયક તે મુકામ ઉપર ન હતા. (મારાથી ગભરાવાની તેમને જેકે કઈ જરૂર તે હતી જ નહિ) હું આ સુવર્ણ વાકય ઉપર ચિંતન કરવા બેઠે. અદબ-૫લડી ઉપર આંગળી રાખીને જ હોં. (કીડી-મકેડી ચપચપ એની જેમ પણ મૌન રાખ્યું કે'વાય) બહું જ વિચારને અંતે મને સત્યજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનશાસન સ્યાદ્વાદ તે માને જ છે. એટલે વાંધો નથી. આ સ્ટીકર–વચન તેમણે ધર્મસ્થાનોની અપેક્ષાએ નહિ પણ ધંધાસ્થાનોની અપેક્ષાએ બનાવ્યું છે. બસ, હવે તમે જ વિચારે કોઈ ઘરાક તમારી દુકાને આ સ્ટીકર-વાંચે એટલે શું સમજે? એમ જ ને કે-“ધન કમાવવા, ખાવા પીવા રૂપ સંસારના સુખ માટે હું અનીતિ રૂપ પાપ નથી કરતો, અપ્રમાણિકતા નથી બતાવતે, ઓછા તેલ-માપ નથી કરતા. પરંતુ નીતિ, પ્રમાણિકતા, બરાબર તેલવા : ૫ ધમ જ કરૂ છું. એટલે સંસારના સુખ માટે નીતિ ના કરાય, તે શું અનીતિ કરાય? આ જ અર્થ થાય. ધર્મસ્થાનમાં આ સ્ટીકર તમારા પગની છઠ્ઠી આંગળી જેવું છે. તે કામ કંઈ ના કરે. પણ તમને જ હેરાન કરે. આ સ્ટીકર લાગે છે કે તેમણે માર્ગાનુસારી કે જે શ્રાવક કરતાય ઉણ રતા સભ્ય... દૃષ્ટિ જીવ કરતાં ય ઉતરતા ગણાય તેમના માટે બનાવ્યુ લાગે છે. અને તેમણે ધંધે કરી કઈ રીતે કરવો તેની શીખામણ આપી છે. તમને ભૂલથી તેમનાથી અપાઈ ગયું લાગે છે. ) દુકાનમાં ઘઉં બાજરાના કોથળા આગળ કંઈ પૂજાના કપડા પહેરીને કેશરના છાંટણું કે દૂધના પ્રક્ષાલ કે પુષ્પ-પત્ર-ફલ-નવેદ્ય અકાત સ્વાહા” થોડું બોલવાનું છે. ? અને દેરાસરમાં પ્રણાલ-પૂજા કરતાં કરતાં આ ઘઉં બાજરે થોડો યાદ કરવાના છે? એટલ સંસારના સુખ માટે ધરમ કરવાનું કહેનારને આસ્તે રહીને જ પૂછવું કે-મેલાના સુખ માટે ધર્મ ન કરાય તો શું પાપ કરાય ?' સાધુને સંસારના સુખે યાદ આવ્યા કરે ઈ સાલુ શ્રાવક થઈને આપણે માટે ય લાંછની તો ખરૂ જ છે. એમને સંસારના સુખે આપણે જ મહેનત કરીને ભૂલાવવા જોઈશે. એ સુખની યાદ તેમને સતાવે ઈ હારૂ તો નહિ જ. રાત-દા'ડે સંસારના સુખન જ વાતના સંપર્કમાં સાધુ રહે એ કેવું કેવાય? (વૈરાગ્ય તે જ્ઞાન ગર્ભિત જ છે ને કે?) સંસારના સુખ માટે તે ઘમને બાધા ના પહોંચે તેવી મહેનત કરવાની, છતાં ય ભાગ્યમાં હશે એટલું જ મળશે,
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy