________________
පලපුරපපපපපපපපපපපපපපපපප ના ખેટું ન લગાડતા હે ને કોલ
–શ્રી ભદ્રભદ્ર පපපපපපපපපපපපපපපපපපපපපා
ચાર દિવસના ચાંદરડા પર, જૂઠી મમતા શા માટે?
(રાગ-ચાંદશી હે મહેબૂબા મેરી) મને એક ભાઈએ ચેતવ્યા. (આમે ય આવતી કાલે મારે પગ કુંડાળામાં પડ્યા હતે. એટલે કંઈ અમંગળ બનવાની મને ખબર તો પડી જ ગયેલી.) પેલા ભાઈએ મને કીધું કે પહેલા જે “ભદ્રંભદ્ર' નામનું પુસ્તક રમણભાઈ નીલકંઠે બહાર પાડેલુ તે હકિકતમાં અંગ્રેજ સરકાર વખતે તેના કેટલાયે વાંધાજનક ભાગ કપાયા પછી જ બહાર પાડે ,
પછી એ ભાઈએ વધુમાં ઉમેર્યું કે–તમારા આ લેખેથી જેનશાસનના સત્તાધારીએ તમારા શરીરથ સેન્સર-કેન્સર ઉભુ કરી દેશે. તમને કેસલ નહિ કરી નાખે. કેમ કે જીવતું મેત બહુ ઓછાને જ અપાય છે.
આ ભાઈની વાતથી હું તે પેલું ડુંડાળું યાદ કરીને ઝટપટ નવકાર, ઉવસગ્નહર, ભકતામર બધા પાઠ ભણી ગયે. સાલે મૃત્યુને કે સજાને ભય ઉભું થાય છે, ત્યારે શાસ્ત્ર પાઠો ભૂલી જવાય છે હો. (શાસ્ત્ર ખાતર પ્રાણની દરકાર નહિ કરનારા મહાપુરૂષને મારા હૃદયના વંદના.)
સંસારના સુખ માટે નવકાર મંત્ર ના ગણાય. આ વાત ભૂલી ગયે, પણ પછી તે જાગૃતદશા પામ્યું એટલે ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લીધુ. એ ય પાછુ સંસારના સુખ માટે ધર્મ કરવાનું કહેનાર મહાપુરૂષ પાસે જ છે. અને તેમણે જરા ય આનાકાની, કર્યા વગર મને પ્રાયશ્ચિત્ત આપ્યું પણ ખરું.
આમ તે પાછા ભદ્રંભદ્ર તરીકે કટાક્ષ અરે ! ના હાસ્ય લેખક રૂપે મને ઓળખે, ચટલે....
પણ... એમણે મને એક સ્ટીકર આપ્યું. (તમને હું એક સમાચાર આપવાના ભૂલી ગયે. મારા ઉપર જે મૃત્યુને મરણતેલ મરણાંત, મરણજનક ભય હતું તે એપ્રિલકુલ હતે. એટલે તમે કઈ ચિંતા ન કરતા. મારી આયુષ્ય રેખા બળવાન છે. એક મસ્તક રેખ જરા નબળી ખરી. એ તે હવે હમજ્યાં, પછી મને ઘરે જઈને જ જેવાનું કીધું. હું અમસ્તે ય આજ્ઞાંકિત ખરે. એટલે સ્ટીકર ઘેર જઈને જ જોયું,
સ્ટીકરમાં લખેલું કે-“સંસારના સુખ માટે ધરમ ના કરાય તે શું પાપ કરાય ? હું તે વાંચીને જ જમીનમાં જડાઈ ગે.