SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . O · . O પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી જે સાધન એકાંત સાધ્યની સિદ્ધિ માટે સમથ હોય, તેને જ સાધન કહેવાય ! શ્રી જિનેશ્વરદેવનું શાસન અનુપમ છે. એ શાસનમાં આવ્યા કે અને ભાગમાં રાગની જ ભાવના થાય, ઇન્દ્રિયના વિષયાને અને એ વિષયાની સામગ્રીને છેડવાની ઈચ્છા એને જાગૃત રહે. અર્થ-કામ સુખનાં સાધન નથી, એ છાતીમાં લખાઇ જશે ત્યારે જ શ્ર જિનેશ્વરધ્રુવ કહેલા ધમ ઉપર સાચા પ્રેમ જાગશે. મુનિ અણુગાર કહેવાય. કેમકે, એ ન ઘર ન હોય અને દુનિયા ય ન ડ્રાય, અહંભાવ એ પ્રભુશાસનની પ્રાપ્તિમાં અને સેવામાં મેાટામાં મોટા પ્રતિબંધક છે. દુશ્મનભાવે કાઈને ય હલકા પાડવા દોષ કહેવા એ, નિદા છે. જેનુ ધ્યેય અથ અને કામને જ પેદા અને તે ધમ પણ કુધર્મ ! સારી રીતે મરવાની તયારી કરે તેનુ નામ જૈન ! કરલાનુ હાય તે શિક્ષણુ પથ્રુ કુશિક્ષણ સમજુને મન સંસાર એ મારૂ ઘર નથી, મેક્ષ જ મારૂ ઘર છે, મુનિથી પૂર્વ અનુભવેલી દુનિયાદારીની એક પણ વાત યાદ ન કરાય, પૂવ સ્મરણને ત્ય:ગ, એ મુનિ માટે વિધિ પૂવની જાતની, કુલની ઓળખાણ કે સ્મરથી પાપની પ્રાપ્તિની શરૂઆત થાય. અમે તે સાધુ, આમતા (શ્રાવકાના) આધારે નીભનારા' આ ભાવના આવી તે શુદ્ધ દેશના રૂકી જ જાય. મુનિને શાસ્ત્રે નિસ્પૃહી કહ્યા છે. એ પેાતે પરિગ્રહધારી તા ન જ હોય, પણુ એમને દુનિયાની પણ પરવા ન હોય. જેમાંથી જન્મે, જેનાથી જીવે, તેને અસાર કહેવાની એ શકિત ધરાવે. જેની નિશ્રાએ જીવે, એને પણ ઢ ઢાળવાની તાકાત એ ધરાવે, જયાં ચીજ લેવા જાય ત્યાં ધમ લાભ જ આપે. જેનાં અન્નપાણી પર પેાતે નભે છે, એને પણ-પાપમાં પડયા છે'-એમ ખૂલ્લુ કહેવાની શકિત મુનિ ધરાવે, જે આટલી તાકાત ધરાવે તે જ મુનિ શ્રી જિનેશ્ર્વરદેવની શુદ્ધ દેશના દઈ શકે, પૌદ્ગલિક સ્વાર્થીની સિધ્ધિ માટે ધર્મનાં સાધનોના ઉપયોગ, એ ભયંકર કેપ્ટને દુરૂપયોગ છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy