________________
વર્ષ ૭ અંક ૧૨- તા. ૧૫-૧૧-૯૪
પ્ર-૪ કાયશુદ્ધિનું ફળ શું કહેવાય!
ઉ૦-સ્થિરતા-ધીરતા-વીરતા, શ્રી જિનેશ્વરદેવ વિના અર્થાત્ સુદેવ-સુગુરૂ-સુધમની રક્ષા માટે, કરવાનું પસંદ કરે પણ બેટા લેભ-લાલમાં લલચાય નહિ, મેહમા મૂંઝાય નહિ. અનંતા ભામાં દુર્લભ એ ભવનિસ્તારક એ જે આ સમ્યગ્દમ પ્રાપ્ત થયું છે, તેની રક્ષા માટે આ દ્રવ્ય પ્રાણની-જીવિતવ્યની કાંઈ કિંમત ન ગણે. ભાવપ્રાણની રક્ષા એ જ આત્માની સાચી રક્ષા છે.
પ્ર-૫ અન્યત્ર ત્રણ શુદ્ધિ કેને કહી છે? ઉ૦-શ્રી પ્રવચન સારે દ્વાર ગ્રન્થમાં ત્રણ શુદ્ધિ આ પ્રમાણે પણ કહી છે. मोत्तण जिणं मोत्तण जिणमयं जिणणयट्ठिए मोत्तुं । संस र कच्चवारं चितिज्जंतं जगं सेसं ।। ९३२ ।।
શ્રી જિન, જિનમત અને શ્રી જિનમતમાં રહેલા સાધુ વગેરે સિવાય આખા જગતને સંસારના કથરા રૂપે વિચારે.
આ જગતમાં શ્રી જિનેશ્વરદેવાદિ ત્રણ જ સાર છે તે સિવાયનું બધું જ અસાર છે આવા વિચારથી સમ્યફવની શુદ્ધિ થાય છે.
| (ક્રમશ:) જ - - - - - - - - - -
– સ્વીકાર અને સમાલોચના – અ ર પાપ સ્થાનક : લે. પૂ. પં. શ્રી પૂર્ણાનંદ વિજયજી મ પ્રકાશન ખુશાલભાઈ જગજીવનદાસ મશાલાવાલા બિલ્ડીંગ નં. ૧ મુગલલેન માહિમ મુંબઈ-૧૬ ડેમી ૮ પેજ ૧૯૮ પેજ અઢાર પા૫ સ્થાનકને પ્રકરણ વિભાગ પૂર્વક વિસ્તાર આલેખાય છે જે આત્માને ૧૮ પાપની ઓળખ અને તજવા માટે માર્ગદર્શન આપે છે The key Tr happinenssin lifeલેખક પ્રકાશક ઉપર મુજબ, ક્રાઉન ૧૬ પેજી ૮૪ પેજ તત્ત્વજ્ઞાને આપશ્રીને ૨૭ લેખે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે અંગ્રેજીના અભ્યાસીઓ માટે ઉપયોગી બને તેમ છે.
સાધના કી જ્યોત- લે. પૂ મુ. જયાનંદવિજ્યજી મ. પ્રકાશક ગુ. રામચંદ્ર પ્રકાશન સમિતિ ભીનમાલ (જાહેર) રાજ. ડેમી ૮ પેજી ૧૮૦ પેજ.
દિશા દશક-(પ્રશ્નોત્તરી) લે. પ્ર. ઉપર મુજબ ડેમી ૮ પેજ પેજ-૮૦ બંનેમાં પ્રકારનું સંકલન છે. પ્રથમ પુસ્તકમાં શાસ્ત્રના પાઠો સહિત ઉત્તર આપ્યા છે.