________________
૩૫૪
: જૈન શાસન (અઠવાડિક) પ્ર-૭૭ સમકિતની શુદ્ધિ કેટલી કહી છે? ઉ – ત્રણ, પ્ર૦–૭૮ કઈ કઈ? ઉ–મન શુધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ. પ્ર૦–૭૯ મન શધિ કોને કહેવાય?
ઉ૦-શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનમત અર્થાત્ સુદેવ-સુગુરુ-સુધમ. તે ત્રણેના આરાધક આત્માઓ અને તે ત્રણને આરાધવાનાં જે સાધને તે સિવાય બધું જ જગતમાં બટું છે-અસાર છે, શ્રી જિન અને શ્રી જિન મતની આરાધના જ સારે છેતે સિવાય બધું અસાર છે આવા પ્રકારની જે નિર્મલ બુધિ તેને જ મનશુદ્ધિ કહી છે.
પ્રવે-૮૦ મનશુદ્ધિવાળે આત્મા કે હોય?
ઉ- જે દુનિયાના સઘળાય પદાર્થોને અસાર-બેટા માને છે, તે કયારે ય તેને માટે ધર્મ કરે પણ નહી કે ધર્મ કરાય તેવું બેલે પણ નહિ, અગ્નિ બાવાનો હોય કે ચંદનનો પણ ખાળે જ તેમ જાણકાર ચંદનના અગ્નિમાં પણ હાથ નાખે ખરો? દુનિયાના પદાર્થોની જરૂરને જ પાપ માને તે પાપની પુષ્ટિ માટે સુવાદિને ૯ પગ કરે ખરે ? ના.
પ્ર-૮૧ વચનશુદિધા કેને કહેવાય?
ઉ૦-શ્રી જિનભકિતથી જે ન થાય તે અન્યથી તો થાય જ નહિ” આવું જે હૈયામાં અસ્થિમજ ના હોય તે વચન પણ તેવા જ બોલે. જે શ્રી જિનભકિતને મુક્તિની દૂતી કહી તે શ્રી જિનભકિતથી શું શું ન થાય? પણ શ્રી જિનેવરદેવને સાચે ભકત તે હેય અને ઉપાદેયને વિવેક કરનારે હોય છે માટે શ્રી જિનભકિતથી મળતાં પદાર્થોમાં હેયમાં રાજી થાય નહિ કે હેયને રાગી હેય પણ નહિ. કદાચ હેય પદાર્થો મલી જાય તે ય તેને છોડવાના વિચારમાં હેય. આવી રીતના વિવેકપૂર્વક શ્રી જિનભકિતનો મહિમા સમજાવ તેનું નામ જ વચન શુધિ કહી છે.
પ્ર૦–૮૨ વચનશુધિનું ફળ શું કહેવાય?
ઉ–હેય-ઉપાદેયને વિવેક પ્રાપ્ત થ તે. જે ધર્મ મોક્ષ સુખ આપે તે ધર્મ દુનિયાનું સુખ પણ આપે તેમાં નવાઈ નથી પણ ઘમ હેયની પ્રાપ્તિ માટે ન કરાય ઉપાદેયની પ્રાપ્તિ માટે કરાય તેને વિવેક આ રીતના વચન શુદ્ધિથી થાય છે.
પ્ર૦-૮૩ કાય શુધિ કોને કહેવાય?
ઉ૦ શરીરનાં અંગ-ઉપાંગે છેદે, તીવ્ર માર મારે, ભાલાદિ શસ્ત્રથી શરીરને ભેદ, પ્રાણાન્ત કાદિ આપે તે પણ તે બધી વેદના-પીડા મજેથી વેઠે પણ શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય બીજા કેઈપણ મિથ્યાટિ દેવ-દેવીને ન જ નમે, નમવાનું પસંદ કરે પણ મિથ્યાષ્ટિને નમવાનું પસંદ ન કરે તેને કાયશુધિ કહી છે.