________________
શશી - - - - સ્ટાન્ન)-ઝ: MB8: સમકિતના સડસઠ બાલની |
--પૂ. મુનિરાજ શ્રી સજઝા ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. REદ જન્મ
CAREER 13:
( ગતાંકથી ચાલું ) બ૦-૭૬ વિનય ગુણને શાસ્ત્રમાં કેવે કહ્યું છે? ઉ૦ સવળા ય ગુણોનું મુળ વિનય ગુણ કહ્યા છે. 'सर्वेष गुणानां भाजना विनयः ! પ્ર-૭૫ વિનીત આત્મા કે હોય?
ઉદ-વિનયને એગ્ય સ્થાને માં નમ્ર હોય, બધાને યથાર્થ વિનય કરે જ અને અવિનયને રેગ્યમાં પહાડની જેમ અકકડ રહેવું તે પણ વિનય છે. જ્યાં-ત્યાં માથા મારનારે નમનારે-ન હોય, કેમકે, વિનયની સાથે વિવેક જોડાયેલું છે. વિનીત આત્માજ હેય–ઉપદે વિવેક સારી રીતના કરી શકે.
( ઢાળ ચોથી ). બણ શુધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુધિ રે, શી જિન ને જિનમત્ત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે.
ચતુર વિચારે ચિત્તમાં રે...૨૦ જિનભકતે જે નવિ થયું રે, તે બીજાથી નવિકેમ) થાય રે, ૨વું જે મુખે ભાખિયે રે, તે વચનધિ કહેવાય છે.
ચતુર૦ ૨૧ છેવ ભેવો વેદના છે, જે સહેતે અનેક પ્રકારે રે, જિન વિણ પર સુર નવિ નમે રે, તેહની કાયા શુધિ ઉદાર રે.
ચતુર૦.૨૨ પ્ર૦-૭૬ શુધિ કોને કહેવાય? | ઉ-- વાણી-વર્તન અને વિચારની જે સુંદર પરિણતિ તેનું નામ શુધિ કહી છે અર્થાત્ મન વચન-કાયાની જે નિર્મલ પરિણતિ તેનું નામ શુધિ. જેમાં સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે તેમ સુંદર આચાર-વિચારથી આમાની શુદ્ધિ થાય છે. જેવા વિચાર તેવી વાણી અને તેવું જ વર્ણન હેય છે. મનના ભાવે વચન અને આચારથી જણાઈ આવે છે,