________________
1 અમૂલ્ય તમારા ઘરની મૂડી રૂપ ભવ્યતમ અનુપમ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યું છે કે
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન
ભાગ પહેલે
મૂલ્ય રૂા. ૬૫૦૦-૦૦ આ ગ્રંથના પહેલા ભાગમાં–ગુજરાત રાજસ્થાન અને વિદેશ -આફ્રિકા ! છે લંડન-જાપાનના ૩૭૮ તીર્થો જિનમંદિર અને મૂલનાયકેના ફેટા છે અને સંક્ષિપ્ત 8 છે ઇતિહાસ છે. જીલ્લા અને રાજયના નકશાઓ છે જે યાત્રાએ જનારા માટે માર્ગદર્શક છે !
-૪ કલર ભવ્ય ચિત્રે-બે ડીઝાઈનોથી સુશોભિત છે. દર્શન કરતાં પ્રભુજીના ફોટા છે છે આદિ પાસે ઠેર ઠેર સ્તુતિએ સ્તવનો મુકેલા છે જેથી ભકિત ભાવ સાથે નીર્થ દર્શન છે
કરી શકાય. R બીજા ભાગમાં-શેષ ભારત ૧. બિહાર ૨. બંગાલ ૩. ઉત્તર પ્રદેશ છે. મધ્ય છે. પ્રદેશ છે. પંજાબ ૬. હરિયાણું ૭. કાશમીર ૮. એરિસ્સા ૯. આંધ્ર ૧૦. તામિલનાડુ ૧૧ કેરાલા ૧૨. કર્ણાટક ૧૩. મહારાષ્ટ્રના તીર્થોને, મંદિર, મૂલનાયકે આદિના ફેટા, નકશા અને સંક્ષિપ્ત ઇતિહાસ આવશેબંને ભાગનું સાથે અગાઉ મૂલ્ય રૂા. ૧૦૦૦ છે.
આ બીજા ભાગમાં એક પેજના શુભેચ્છકના રૂા. ત્રણ હજાર છે, એક પેજમાં નીચે એક લીટીમાં નામ આવશે તથા એક સેટ (ભાગ-૧-તથા ૨) તેમને મળશે. આ
ગ્રંથની બે હજાર નકલ છપાશે તે તીર્થ ભકિત અને ભાવના માટે તી નું નામ છે કે પસંદ કરીને રૂા. ૩૦૦૦ મકલી શુભેચ્છક બને.
આ બીજો ભાગ સંવત્ ૨૦૫૧ દિવાળી સુધીમાં પ્રગટ કરવાની ભાવના છે.
આ મહાન ગ્રંથ માટે હિંદી અને અંગ્રેજી આવૃત્તિની માંગણીઓ આવી રહી છે છે છે તે અંગે પ્રયત્ન ચાલે છે જયારે નિશ્ચિત થશે ત્યારે તેની વિગત પ્રગટ કરવામાં આવશે,
આ ગ્રંથ તમારા ઘરની મૂડી બનશે. દરેક બુક સેલરને મળે, અગર લખે.
શ્રી હર્ષyપામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) clo. શ્રુતજ્ઞાનભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત)