SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૧૦-૧૧ : તા. ૮-૧૧–૯૪ : છે : ૩૪૧ હિસાબે દિગમ્બરની આ મેલી મુરા પાર પડશે નહીં. આ ઉથલપુથલમાં દિગમ્બરે લંગોટ ધારણ કરશે. બાબ નાગ હોય ત્યાં સુધી ગમે તેમ બેલે મસ્તી તેફાન કરે. એ વહ લો લાગે. મા બાપને રિજાવે. હસન કરે. ટુટફટ કરે. પરંતુ આ માટે બાખલો જે નાગ જાય અને વેતામ્બરોના કપડા ઉતારી નાખે. એ કેમ શોભે. વેતામ્બર બધુઓ સંગઠિત થઈને. આ દિગારના તોફાનને ખતમ કરોસૂતે સિંહ સિંધ) જાગે તે ભૂતડા ભાગે. હવે બિહાર સરકારના દિગમ્બરી અદ્યમાઅવમ અધ્યાદેશ કાલા-કાનૂનને નિરસ્ત પરાસ્ત કરવામાં જેને રત્ન શ્રી ગુમાનચંદજી લેઢા શ્રી હરખચંદજી નાહટા, શ્રી દીપચંદજી ગાડીજી, શ્રી કિશોર વર્ધન, શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને મેઘેરા અધ્યક્ષ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ દીર્ઘદષ્ટ શ્રી ચન્દ્રિકાબેન કેનિયા શ્રી પ્રકાશ જરી શ્રી જવાહર શાહ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શ્રી જૈન વે કેન્ફરન્સ શ્રી બ્રહદ્ જેન હવે. મૂ. પૂ. મહામંડળના સક્રિય કાર્યકર્તાઓકે ધન્યવાદ. ગામ ગામ સંગઠન મજબૂત કરેજેને પરંપરા તીર્થોના ઇતિહાસને જગ જાહેર કરે. વિશાલ વિશ્વાસુ . શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી અનેક સંસ્થાઓ મંડળો ગૃપના હાથ મજબુત કરે. આગે બઢો બધી આપત્તિ દૂર થશે. તન મન ધન છા વર કરનેકા અવસર આયા હે દૈનિક પત્રે મેં સમાચાર પગેમેં શ્રી વિજય ઈન્દ્રદેશ. શ્રી જેન શ સન પત્ર વગેરહ શ્રી સંજય વેરા શ્રી કમલચંદ નાહટા, શ્રી અતુલભાઈ વગેરહ કે માર્ગદર્શન વિશેષ જૈનાચાર્યો મુનિભગવંતે કે સદ્દઉપદેશ પુસ્તિકા લેખો દ્વારા પ્રચાર બહુ અનુમોદનીય છે. . જેન સંઘની સંપૂર્ણ જાગૃતિ જાણકારી છે. કવિ એક એ સી તાન સુનાઓ ઉથલપુથલ મચજાએ. અધમાઅધમાં તુરછ ઘાતક નાશક દંભી અધ્યાદેશ કે દૂર ભગાએ. ગુજરાતી હિન્દી દૈનિક પત્રમાં પ્રચાર કરો ગામો ગામના હવે. તીર્થોને એક ઝાટકે પડાવી લેશે. એના હાથમાંથી બધી બાજી નિકટી જશે. આ અધ્યાદેશના કાવાદાવા સંપૂર્ણ ન સમાજ સમજી ગયા છેદિગમ્બરને ગંદે ભ્રામક પ્રચાર ગંધાવા લાગે છે. . આગેવાને તથા વે. મુતિ. પૂજક સ્થાનક વાસી તેરાપંથી. સકલ . ગચ્છ જૈતિક રીતે આ વે. તીથ, જિન પ્રતિમા, વે. સંઘ, ગછ જિનાગમ ગ્રન્થ જૈન પરંપરા દસ્તાવેજે. શિલાલેખે. પ્રતે પ્રિ 1 કોંસલ કરને પુરાવા નિકાલ. વિશાલ તીર્થરક્ષક વ્યવસ્થાપક આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટની રક્ષા માટે. ન્યાય અને સત્યને જીવંત રાખવા માટે ન શાસનની અજોડ કેરટમાં દિગમ્બર આગેવાને સાફ દિગમ્બર તકરારી મુત્સદિયેને કમસર આ અધમ અધ્યાદેશને પાપી ઘડતરને ઈતિહાસ પૂછે. મામા શકુનિ અમીચંદે જયચંદ, ગદારે પૂજવા માંડશે. બધી ગોરખ વિદ્યા પાપ લીલાના કાવાદાવા છિન્નભિન્ન થશે. એમને અપકૃત્ય
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy