________________
૩૨૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
નાળે વરને મળવય-Tગોવારો વિજો ' (પેજ ૩૬નું ચાલુ) પ્ર૦-૬૯ અહી કયા વિનયને અધિકાર છે? ઉ૦- અહી દર્શન વિનયને અધિકાર છે. પ્ર૦-૭૦ દર્શન વિનયનું સામાન્યથી સ્વરૂપ સમજાવે.
ઉ૦- શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિધ્ધ ભગવંત, ચય-જિનપ્રતિમા, ક્ષમાદિક દશ પ્રકારને ધર્મ, સાધુ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, સંઘ અને દશન- આ કંશની ભકિત, બહુમાન, ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા, અને આશાતનાને ત્યાગ કરવો, તે ટુંકમાં દર્શન વિનય છે.
પ્ર-૭૦ શ્રી અરિહંતાદિ દશનું સામાન્યથી વરૂપ જણાવો. ઉ૦ ૧-શ્રી અરિહંત પરમાત્મા એટલે ધર્મતીર્થના સ્થાપક, મોક્ષમાર્ગના પ્રરૂપક. ચેત્રીશ અતિશયના ધારક, આઠ પ્રતિહાય યુકત વાણીના પાંત્રીશ ગુણને ઘરનારા. આમાઓ.
૨-શ્રી સિદ્ધ ભગવંત-આઠે કર્મોથી મુકત અને શ્રી સિદ્ધિ પદને પામેલ. આત્માઓ.
૩–ચે ત્ય એટલે શ્રી જિનેવર દેવની પ્રતિમાઓ, જે શ્રી તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેવની બુદ્ધિને પેદા કરે છે. “જિણ પડિમા જિસારિખી” એ વચનથી.
-ધર્મ–૧+ ક્ષમા, માવ, આર્જવ, મુકિત, તપ, સંયમ, સત્ય, શાચ, આકિં. ચન્ય, અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારને યતિધર્મ છે. અન્યત્ર-ખંતી મુત્તી અજવ મદ્દવ તહ લાઘવે તવે ચેવ
" સંજમ ચિયાગઅકિચણુ બદ્ધબ્બે બંભર્ચરે ય ' લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપાધિ અને ભાવથી ગૌરવને ત્યાગ; ત્યાગ એટલે સર્વ સંગેથી વિરામ પામવું કે સાધુઓને વસ્ત્રાદિનું દાન. ૧+ ક્ષમા ક્રોધને ત્યાગ, માઈવ-માનનો ત્યાગ, આજવ માયાને ત્યાગ, મુકિત–બાહ્ય-અત્યંતર વરતુઓને વિષે તણાને ત્યાગ અત લેભને ત્યાગ, જેના વડે રસાદિ ધાતુઓ કે કર્મો તપે તેનું નામ તપ, જે અનશનાશિ બાર પ્રકારને છે, સંયમ-
આ થી વિરામ પામવું, સત્ય એટલે મૃષાવાદથી વિરતિ, શૌચ સંયમ પ્રતિ નિરૂપલે પતા અર્થાત્ નિરતિચાર સંયમ, જેની પાસે કાંઈપણ દ્રવ્ય નથી તે અકિંચનપણું, અર્થાત્ શરીર-ધર્મોપકરને વિષે પણ નિમમત્વ, નવવાથી નિમલ, ઉપસ્થ સંયમ તેનું નામ બ્રહ્મચર્ય.
પ-શ્રી સાધુ ભગવંતે સઘળા ય પાપકર્મોથી વિરામ પામેલા અને આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરવામાં તત્પર જે કઈ અથી આત્મા આવે તેને મિક્ષ માગમાં સહાય કરનારા.
૬–શ્રી આચાર્ય ભગવંતે-જ્ઞાનાચાર દશનાચાર-ચારિત્રાચાર–તપાચાર અને