________________
એક ચિ'તન
स्वलाधा परनिन्दा च मत्सरो महतां गुणे । असंबद्ध प्रलापित्वमात्मानं पातयत्यधः ॥
સ્વપ્રા‘સા, પતિ...દા, મહાપુરૂષોના ગુણમાં માસ, અસ`ખ ધ પ્રલાપીપણુ’ આત્માને નીચે પાડે છે.
ઊંચે ચઢવું ઘણુ` કઠીન છે. દુનિયામાં પણ સૌના અનુભવની વાત છે કે આગળ આવેલે માણસ પણ અવસરે કહે છે કે, કેટલીય મુશીબતે' કેટલાય સઘર્ષો વેઠીને, સામના કરીને પછી હું આ સ્થિતિને પામ્યા છુ. જયારે ઉ ંચે ચઢેલાને પડવું' તે એકદમ સહેલુ કામ છે. જ્ઞાનિએ તે કહે છે કે, જેમ જેમ માણસ ઉંચા સ્થાને પદે આવે તેમ તેમ તેની જોખમદારી ઘણી જ વધે છે. કારણ તેની છાયા મોટા ભાગના લોકો પર પડે છે. તે જે સાવધ ન રહે તે પોતે ય પડે અને પેાતાના અનેક આશ્રિતાને પાડનારો અને છે.
ગુણુ પામ્યા પછી ગુરુને ટકાવવા જેમ કઠીન છે તેના કરતાં ય ગુણને પચાવવા તા બહુ જ કઠીન છે. હજી ગુણુ ટકાવી શકાય પણ પચાવનાર તે કાક વિરલ જ આત્મા મળે, જે આત્માના ગુણની સુવાસ ચેમેર ફેલાયેલી હાય તા ય તેનાથી અલિપ્ત રહેનારા કા; જ મળે તેમ ખીજાની નિંદા કરવા માટે તેની જીભ કયારેય ઉપડે નહિ અને અન્યના નાના ગુણને પણુ મેરૂ સમાન જોનાર આત્મા કયારેય મહાપુરુષના ગુણ્ણાને વિષે માત્સર્યાં ધારણ કરે તે અસંભવિત છે અને ખેાલતા આવડયું માટે જે-તે ખેલવુ.બકવુ' તે તેના સ્વભાવમાં પણ હાય નહિ. તેવા જે નાયક હોય તેને ગણુ કે સમુદાય હંમેશા શિષ્ટ પુરૂષોના માગે ચાલી પેાતાનું અને અનેકનું કલ્યાણ સાધનારો બને છે. પણ જે ફુલણજી દેડકાની જેમ વાત વાતમાં પેાતાના મઢે જ પેાતાની પ્રશ સામાં ગૌરવ માને, બીજાની નિંદા ન કરે ત્યાં સુધી જીભની ચળ શાંત ન પડે તેવી હાલત હોય, પેાતાના સિવાય બીજાના એક ગુણુને સાંભળવાની પણ જેની ધીરજ નથી અને અધૂરા ઘડાની જેમ જ્ઞાનના લવલેશથી છલકાતા, જયાં ત્યાં ગાતા ફરે, પેાતામાં જ બધી આવડત છે તેમ બતાવતા ફરે તેવા જીવ પાતે તા સન્મા થી ચુત થાય છે પણ અનેકને શ્યુ કરવામાં ભાગી બને છે. એટલુ જ નહિ પેાતાની પાસે થેડી ઘણી પણ ઔદાયિક ભાવની મન-વચન-કાયાની જે શકિત મલી હેાય તે મહાપુરૂષોના નામે, પોતાના મનમતા મનઘડ'ત, સ્વ.દી વિચારોને ફેલાવવા કર્યા વિના રહેતા નથી. તેમાં જ કત્તવ્યપાલનની ઇતિશ્રી માને. આવા લોકોને સુધારવા તા ખુદ સમ જ્ઞાતિ પણ શકિતમાન ન બને તેમાં નવાઈ નથી. પણ તેવાની વિચારધારામાં આવી ન જવાય માટે બહુ સાવધ અને સાવચેત રહેવાની જરૂર છે. તે માટે આત્માનું પતન કરનારા આત્મપ્રશંસા, પરિનિંદા, મહાપુરુષાના ગુણામાં માસ અને જેમ તેમ બકવાની ટેવનો પડછાયા પણ ન પડે, તેથી આત્મા અભડાઈ ન જાય તે મહેનત જે કરે ગુણેાન્મુખ બની સ્વ-પર અને કનુ હિત કરનારા અને છે. શાનમાં સમજી સૌ પુણ્યાત્મા આવી દશા પામે તે જ શુભેચ્છા.
-પ્રજ્ઞાંગ