________________
XX
X*XXXB
સમતિના સડસઠ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
(ભાગ—૬) (ઢાળ—ત્રીજી)
3:3
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
XXXXXXXXX*: **:
અરિહંત તે જિન વિચરતાજી, ક`ખપી હુઆ સિધ્ધ, ચેય જિન પડિમા કહીજી, સૂત્ર સિધ્ધાંત પ્રસિધ્ધ, ચતુર નર સમજો વિનય પ્રકાર, જિમ લહિયે સમકિત સાર,
ચતુર॰...૧૫
ધર્મ ક્ષમાદિક ભાખીચાજી, સાધુ તેહના ૨ ગેહ, આચાય આચારનાજી, દાયક નાયક જેહ, ચતુર...૧૬
ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણ હા, પ્રવચન સધ વખાણિયેજી, દન સમકિત સાર, ચતુર...૧૭
ભકિત ખાદ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન, ગુણુ સ્તુતિ · અવગુણુ ઢાંકવાજી, આશાતનાની હાણુ,
ચતુર૦...૧૮
પાંચ ભેદ્દે એ દશતણેાજી, વિનય કરે અનુકુળ, સિચ્ નેહ સુધારસે, ધમ વૃક્ષનુ
મુળ, ચતુર...૧૯
પ્ર૦-૬૭ વિનય એટલે શુ?
ઉ- ગુર્વાદિ વડલાની હૈયાના બહુમાન પૂર્વક સેવા-ભકિત, માન-ઉચિત પ્રતિપત્તિ આદિ કરવુ' તેને વિનય કર્યો છે.
વળી આત્મા ઉપરયી આઠ પ્રકારના કર્મો જેનાથી દૂર થાય તેને ય વિનય કહ્યો છે. વિનીયતે–ક્ષિપ્યતે અષ્ટપ્રકાર કર્માનેનેતિ વિનય: 1’
પ્ર૦-૬૮ વિનય કેટલા પ્રકારને કહ્યો છે ? કયા કયા ?
ઉ- સાત પ્રકારને કહ્યો છે. જ્ઞાન વિનય, દન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને ઔપચારિક વિનય,
(જીએ પેજ ૪૨૮)