SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી - ૦ અર્થ-કામ સાથે તરવ ચિંતાને વૈર છે. ૦ આત્મધર્મને વેચીને રાષ્ટ્ર ધર્મ પણ થતું નથી. ૦ આત્માને વેચનાર, કેઇનું પણ ભલું વાસ્તવિક રીતિએ કરી શકો જ નથી. - જે જ્ઞાન મન, વચન અને કાયા ઉપર કાબૂ મેળવવામાં સહાય ન કરે તે વાસ્તવિક રીતે જ્ઞાન નથી. ૦ દયા એનું નામ નથી, જેનાથી આત્માને ઘાત થાય. ૦ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા સિવાયની ઈરછાએ એ વિષય કષાયનાં જ રૂપકે છે. • દુઃખમય સંસારના ક્ષય માટે જ આ શાસન છે. - વિષય અને કષાય જેનાથી નાશ પામે તે જ ધમધ એવા ધર્મને આપે તે જ ગુરુ ! - પરોપકાના નામે પાપની રૂચિ અને પાપમાં પ્રવૃત્ત થવાની હોંશ એજ એક જાતની કરપીણ અકુલીનતા છે. ૦ સંયમ ફષ્ટિ આત્માના હૃદયમાં બે જ વસ્તુ રમે, એક “સંયમ અને બીજી સંયમના ફલરૂપ “મેક્ષ'. (૨) કિકુમાર ઠે. પી. કપુરચંદજી એન્ડ સન્સ ૫૭ ૫૯ મદનમોહન પ્રથમ માળે ઝવેરી બજાર, મુંબઈ-૨ ) (૩) અમૃતલાલ સમરથમલજી - ૧૦૩ સેના એપાર્ટમેન્ટ વૈશાલી રેડ, સુરત (૪) એ. રણજીતકુમાર ગલચંદ ૮/૧૦ તેલવાડી બીજે માળે, વિઠલવાડી મુંબઈ-૨ ૧૦) રૂા. શુભેચ્છક-૩ (૧) જસરાજ મહેરચંદ એન્ડ કુ. નં. 9 ક્રિષ્ણ ગોલ્ડ મારકેટ શિવાલયમ વિજયવાડા-પ૨૦૦૦૧ (૨) શાહ બાબુલાલ નરસાજી જૈન દાંતરાઈ [વાયા-આબુ રે]. (૩) શાહ મીઠાલાલ ભુરમલજી ૩૧ રામવાડી ૧લી કાવેલ સ્ટ્રીટ લેન મુંબઈ-૨ ૨૫૧) રૂા. શ્રી જૈન વે. મૂ. સંધ પૂ.આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી ભેટ માલેગામ ૫૧ રૂા. શ્રીમતી મીનાબેન રમેશચંદ્ર હીરજી જાંખરીયાની અદ્ભાઈ નિમિત્ત ભેટ દાંતાવાલા મુંબ જર ને. જ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy