________________
વર્ષ ૭ એક ૧૦-૧૧ તા. ૮-૧૧-૯૪ :
વીર્યાચાર
કરનારા-કરાવનારા અને જે
આ પાંચ આચારનું સ્વયં પાલન આ પાંચ ચાર જ જીવવા જેવુ છે તેમ સમજાવનારા. ૭—શ્રી ઉપાધ્યાય ભગવત-શિષ્યાને સિદ્ધાંતનુ પઠન કરાવનારા, ૮—પ્રવચન-શ્રી જિનાગમ-જૈનશાસન,
: ૩૨૯
આવે તેને
♦—સંધ-સાધુ -સાદેવી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચારે પ્રકારના શ્રી સંઘ. ૧૦-૬શન એટલે સમ્યક્ત્વ, દર્શન અને દનીના અભેદ દનવાળા પણુ દન કહેવાય.
પ્ર૦-૧ શ્રી અરિહંતા6 દશને જે ભકિત આદિ કરવાના છે તે ભકિત આફ્રિ પાંચનું' સ્વરૂપ સમાવે.
ઉ૦-૧ ભકિત-ભકિતઃ-મહ્વા પ્રતિપત્તિ અર્થાત્ શકિત એટલે સામે લેવા જવું, આસન આપવું, પયુ પાસના-સેવા કરી, હાથ જોડવા, માથું નમાવવું, જાય ત્યારે મૂકવા જવુ તેનુ નામ ભિકત છે.
બહુમાન–પ્રીતિ
૨. બહુમાન-બહુમાન :-આન્તર: પ્રીતિવિશેષ :- હૈયાના સદ્દભાવપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ સત્કાર રૂપ પૂજા કરવી તે. ૩. ગુણુ સ્તુતિ-તેમના ગુણેાની પ્રશંસા કરવી, કેટલ`ક ઠેકાણે વણુ વાદ' કે વર્ણજવલન પણ કહ્યા છે, તે વવાદ એટલ પણ ગુણ્ણાની પ્રશંસા કરવી અને વર્ણજવલન એટલું વણુ એટલો પ્રશંસા અને જવલન એટલ જ્ઞાનાદિ ગુણેનુ' પ્રકટીકરણ. પ્રશંસા કરવા પૂર્ણાંક દશેસ્થાનના ગુણાને પ્રગટ કરવા તે.
૪. અવગુણ ઢાંકવા-તેમના કદાચ અવગુણ નજરે ચઢે તે તે ઢાંકવા, જ્યાં ત્યાં એલ એલ ન કરવા,
કેટલ ઠેકાણે અવણુ વાદ ત્યાગ કહ્યો છે અર્થાત્ તેમની નિંદાના ત્યાગ કરવા. ૫. આશાતનાની હાણ-મનવચન-કાયા વડે પ્રતિકૂળ વત્તનના જે ત્યાગ તેને આશાતના પરિહાર કહ્યો છે. અર્થાત્ અનાશાતના વિનય પશુ કહ્યો છે.
આશાતના-જાત્યાદિ હીલના તદસાવાઅનાશાતના ! એટલે જાત્યાદિ હીલનાના જેમાં અભાવ છે તેનુ' નામ અનાશાતના છે.
પ્ર૦-ર આ રીતના વિનય કરવાથી શુ' પ્રાપ્ત થાય છે?
ઉ-શ્રી અરિહંત પરમાત્માદિ દશના કિત આદિ પાંચ ભેદે વિનય કરનારા આત્મા, અમૃતરસ વડે ધ વૃક્ષનાં મુળનુ' સિ'ચન કરે છે,
પ્ર૦ ૭૩ સુધારસથી સી'ચન કરવાતુ ફળ શું મળે ?
ઉ॰ અમૃતરસથી ધર્મ વૃક્ષનાં સુળતું સીંચન કરવાથી અમૃતપદ-માક્ષપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી મેાક્ષપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દેવ-મનુષ્યના આજ્ઞા મુજબ ધંની જ આરાધના કરી અમૃતષને નજીક બનાવે છે.
ભવામાં પણ (ક્રમશઃ)
ઉપચાર કરવાથી