________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ધર્માં જ ગમે. બધા જ માસક્ષમણુ, ઉપવાસાદિન પશુ કરી શકે, નવકારશી ય માંડ-માંડ કરી શકે છતાં પણ તે ધમી હાઇ શકે.
૩૨૦ :
ભગવાનની
તમને બધાને ભગવાન થવાનું મન થયું છે ? આંગ.-પૂજા કરતાં થાય કે—કયારે આ સ`સાર છૂટે? કયારે તારા જેવા થાઉ' ભગવાનની આંગી-પૂજા કરતાં શુ વિચારો ? દેત્ર-ગુરુની ભકિત સંસારમાં મઝેથી લહેર કરવા જીવવા કરાય ખરી ? તે માટે કરે તે તે ભકિત કહેવાય કે આશાતના કહેવાય ? ભગવાનના ધ પામવા સહેલા છે કે કઠીન છે ? ભગવાને અમને આહારની છુટ આપી પણું સ્વાદ કરવાની મના કરી છે. ખાધા વિના શરીર ન ચાલે, સંયમની સાધના સારી ન થઇ શકે માટે આહારની છુટ આપી, તે પણ આહાર છે.તાલીશ દાષથી રહિત લાવવા અને પાંચ દ્વેષથી રહિત વાપરવાના છે. પણ મારે ‘આ તે તે જોઇએ જ. આના-તેન વિના તે ચાલે જ નહિ?-એમ થાય તા સાધુપણું ટકે નહિ, સારી રીતે પાળી શકાય પણ નહિ. અને સાધુ થઈને પણ દુર્ગાંતિમાં જવું પડે તે તમારી દુર્ગતિ અટકે ? જેને સંસાર ગમે, સ'સારમાં મઝેથી રહે. સંસારનુ સુખ મઝેથી ભાગવે, મેાજમઝાદિમાં જ આનંદ પામે તે બધા મેાટે ભાગે દુર્ગાતિગામી છે.
અહી આવનારા પણુ સૌંસારમાં ડુબી ન જાય તે માટે સમજાવવની મહેનત કરીએ છીએ. તમે બધા અહી' આવનારા અન્યાય-અનીતિ આદિ પાપા મઝેથી કરેા છે તેથી લાક કહે છે કે-ચાંલ્લાવાળાના વિશ્વાસ જ ન કરવા. આ એક ભય કર ફલક છે ને ? સંસાર ગમે તે જ આવાં પાપ કરે. સ`સાર ન ગમે તેવી દશા પમાડવા અધ્યાત્મ ભાવ પમાડવા છે, તે પામવાના ગુણ્ણા સમજાવવા છે. તમે અહી આવનારા આવાને આવા સાવ કારા રહેા તે અમને ગમતુ' નથી. તમે જે રીતે જીવે છે. તેથી દુ`તિમાં જ જશે! તેમ લાગે છે-તેનુ' અમને દુ:ખ થાય છે. તમને ગતિમાં મોકલવા, ધમ પમાડવા મહેનત કરીએ તે ખેાટુ' નથી ને ? તે માટે તમારી ખામી પણ બતાવવી પડે ને ? ગુણુ પામવા જોઇએ તે ય સમજાવીએ ને ? તમને આ બધુ ગમશે ને ?
ધર્મીને સ'સારમાં રહેવુ' પડે પણ સ'સાર ગમે નહિ. સ'સારની સુખ સ'પત્તિ િિદ્ધ-સિધ્ધિ જ ગમતી હોય તે ધર્મ પામેàા જ નથી. ધમ પામેલાનું લક્ષણ એક જ કે-પાપ માત્ર ગમે નહિ, પરિગ્રહ તે પાપ ખરૂ ને ? પરિગ્રહ રૂપ પાપ ક્રમે તે ધી હાય ખરા ? મિથ્યા; અવિરતિ, કષાય અને યાગને આધીન બનેલા જવા ધમ' નહિં પામેલા કહેવાય. આટલી સામગ્રી પામેલા તમે ધમ ન પામે તે વાત ગમતી નથી. તમે બધા સ’સારમાં કેમ રહ્યા છે ? શ્રાવકને સ`સારમાં રહેવું પડે તા રહે પણ સંસાર તેને ગમે નહિ. આ વાત તમારા મનમાં ઘાલવી છે. પેસે તેમ છે ?