SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ એક ૧૦-૧૧ : તા. ૮-૧૧-૯૪ : ધમ પાસે દુનિયાની કોઇ ચીજ સમજદારથી મંગાય જ નહિ. ધર્મ ખાતર પૈસા-ટકાદિ બધુ... છેડાય પણ સંસારની સાધના માટે એક ચીજ પણ મગાય નહિ. ભગવાને શાસન સ્થાપ્યું. તે આ જ માટે કે ભવ્ય જીવા આ વાત સમજી જાય. ભગવાને જ્યારે શાસન સ્થાપ્યું. ત્યારે વસતિ કેટલી હતી ? છતાં પણ સંધમાં કેટલા જીવાને લીધા ? બધાનો કેમ ન લીધા ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સોંઘમાં સાધુ ચૌદ હજાર, સાધ્વી છત્રીશ હજાર, શ્રાવક એક લાખ અને એગણુ સાઇડ હજાર અને શ્રાવિકા ત્રણ લાખને અઢાર હજાર, બાકીનાને કેમ મૂકી દીધા ? : ૩૧૯ મેક્ષ જ ગમવા સમ્યગ્દષ્ટિ એવા તમે બધા સઘમાં છે ? શાસનને પામેલા છે ? જેને આસ સાર જ ગમે સ'સા૨ની સુખ-સંપત્તિ જ ગમે તે બધા ભગવાનના શાસનને પામેલા જ નથી. જેને ભગવાનનું શાસન પામવુ' હેય તેને આ સંસાર ન જ ગમવા જોઇએ, જોઇએ, તે માટે ધર્મ જ ગમવા જોઇએ. ધર્મ એટલે સાધુપણું જ. અનુત્તર વિમાનવાસી દેવા આ સસારમાં બહુ સુખી છે. તેમના સુખનુ તેમ નથી. શ્રી અરિહંત પરમાત્માના પાંચે ય કલ્યાણુકાને જાણીને, નાચી ઊઠે છે. કાઈ ભવ્યાત્માનો દીક્ષા લેતા જુએ તે તેને થાય કે−હુ' ફસી ગયા છું. તેત્રીસ સાગરોપમની મને જેલ થઇ છે. આ ભવમાં હું સાધુપણું પામી શકું તેમ નથી. ત્યાંના સુખ પશુ તેને ગમતાં નથી. તત્ત્વની ચિ'તામાં જ પેાતાનો કાળ પૂરો કરે છે. સર્વા સિદ્ધ વિમાનવાસી દેવાને શાસ્ત્રે વીતરાગપ્રાયઃ જેવા કહ્યા છે. તે બધા એકાવતારી હાય છે. ત્યાંથી મનુષ્યમાં આવી સાધુ થઇ મેક્ષે જ જવાના છે. જેને આ દુનિયાનાં તુચ્છ સુખ ગમે તેનામાં સમકિત પણ શી રીતે આવે ? ધમ પામેલાન સસાર ગમે નહિ. સસાર ગમે તે ધર્મ પામેલેા જ નહિ. ધર્માં પામવા અધ્યાત્મભાવ જોઇએ. વર્ણન થઈ શકે પેાતાની શમ્યામાં ધમી જીવ કેવા હોય તે ખબર છે ? ગમે તેની સાથે પ્રેસે-ઊઠે નહિ, આ જીવિકાનું સાધન હાય તા વેપારાદિ પણ કરે નહિ. તમારી સાથે બેસનારા-ઊઠનારા રાત્રિભોજન ન કરે. અભક્ષ્ય ભક્ષણ ન કરે તેવા સાથે જ તમારી બેઠક-ઊઠક પણ જોઇએ. ધમી થવુ હાર તા જોખમદારી ઘણી છે. ગુણા જોઇએ છે કે જેમ જીવા તેમ જીવવુ છે ? અધમી બંધ કરે તેમ ધી જીવ પણુ અધમ કરે તેા એમાં ફેર શા ? દુનિયામાં પણ સારા કાને કહેવાય અને ખરાબ કેાને કહેવાય તે સમજો છે ને ? ભગવાને ધર્મોશાસન સ્થાપ્યું. તે બધાને શાસનના રસિયા બનાવવા માટે, મેક્ષના રસિયા માટે. મેાક્ષના રસી અને તે જ ખરેખર ધમી! ધમીને સ`સારમાં રહેવુ' પડે તે રહે ખરા પણ તેને સ'સાર ગમે નહિ, ખાવા-પીવાદિની મેાજમઝા પણ ગમે નહિ, માત્ર બનાવવા
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy