________________
8 વર્ષ ૭ : અંક ૧૦-૧૧ તા. ૮-૧૧-૯૪ :
: ૩૨૧ ૪ જેમ અમે તમને સુધારીએ, તેમ અમે ય ભૂલતા હોઈએ તે તમારે અમને ય જ સુધારવાના છે. આ જે ઘણુ સાધુ બગડ્યા હોય તેમાં તમારા માટે પ્રતાપ છે. આજે
બહુ જુલમ થયેલ છે. અમારામાં ખામી લાગે અને તમે ન કહે તે તમે અમારા ભગત છે હું નથી પણ દુશ્મન છો. અમે માત્ર સુખીને વખાણ્યા કરીએ તે અમે તમારા દુશ્મન છીએ. આ R દુનિયાના સુખમાં મહાલતાને જોઇને અમને દયા આવે. અમને દુનિયાના સુખીને જોઈને { આનંદ ન થાય, વિરાગીને જોઈને આનંદ થાય.
અય ત્મભાવને પામવા શું કરવું જોઈએ તે વાત હવે અવસરે.
૪૦
- સ્વીકાર-સમાલોચના :હક-હા હા હા હા હા હા હા હા હા ! છે પૂ. અ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વર સ્મૃતિ ગ્રંથમાલા—તૃતીય સેટ 8
(૪૪) આત્મસેવા (૪૫) કામના અને સિદ્ધિ (૪૬) પ્રગતિની દિશા (૪૭) ઉન- 8. છે તિના ઉપાયે (૪૮) લોક પ્રિયતા (૪૯) શેઠ સુદર્શન (૫૦) સદાચાર (૫૧) ઉદારતા R (૫૨) લકે વાદ (૫૩) દશ દષ્ટાંતે દુર્લભ માનવ જન્મ (૫૪) સાચા ઝવેરી (૫૫) { હું ગુરુ વચનને મહિમા (૫૬) તેર આંતરશત્રુઓ (૫૭) વિધિ માગની સ્થાપના (૫૮) છે | બીજાનું કરી છૂટે (૫૮) વાણીને વપરાશ (૬૦) દુઃખમાં દીન ન બને સુખમાં લીન ન 8 બને (૬૧) આવક જાવકના સાચા ખોટા માગી (૬૨) સાત વ્યસન (૬૩) માંસ, આહાર કે સંહાર (૬૪) જિનપૂજા અને તેનું ફળ (૬૫) શ્રેષ્ઠિપુત્ર સુજાત.
૫. . આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનો તે અત્યંત ઉપાંશ સભર અને હૃદયંગમ છે તે પ્રવચનોના સેંકડો ગ્રંથે પ્રગટ થયા છે બાળ ભાગ્ય અને પ્રઢ ભાગ્ય પ્રકાશન તરીકે ૧૦૮ પુસ્તિકાઓનું આયોજન સન્માર્ગ પ્રકાશનો આધિના ભવન, પાછીયા પોળ, અમદાવાદ-૧ થી થયું છે. તેનું સંપાદન વિદ્વાન વકત પૂ. મુ. શ્રી કીર્તિયશવિજયજી મ.એ કર્યું છે. ૧૦૮ પુસ્તિકાના સેટની કિંમત ૬૨૦ રૂ. છે. આ ત્રીજા સેટની ૨૨ પુસ્તિકા છે તેની કિંમત ૧૨૫ રૂા. છે. આકર્ષક ગેટ અપ આર્ટ કાર્ડ ટાઈટલ આદિથી આ પુસ્તકે સુશોભિત છે અને દરેક ભાવિકેએ આ અમૃતપાન કરવા યોગ્ય છે.